બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• લેસ્ટર હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલ દ્વારા 8 અને 9 ઓક્ટોબર (સાંજે 7-00 વાગ્યાથી મોડે સુધી) દરમિયાન શરદ પૂનમની ઉજવણીનું આયોજન થયું છે. વધુ માહિતી માટે સંપર્કઃ 0116 266 8266 સ્થળઃ રામગઢિયા સેન્ટર, અલ્વરસ્ક્રોફ્ટ રોડ, લેસ્ટર - LE4 6BY
• શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા 7 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાની ઉજવણી થશે. વધુ વિગત માટે સંપર્કઃ પ્રફુલ પટેલ 07903 509 258 / હર્ષદ પટેલ 07749 443 060 સ્થળઃ સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, ધ એવન્યુ, વેમ્બલી - HA9 9PE
• છ ગામ નાગરિક મંડળ (યુકે) દ્વારા 5 ઓક્ટોબરે દશેરા ઉજવાશે. વધુ વિગત માટે સંપર્કઃ કલાબહેન 07956 258 311. સ્થળઃ કિંગ્સબરી ગ્રીન પ્રાયમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન - NW9 9ND
• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા 10 ઓક્ટોબરે (સાંજે 7.30થી 11.00) શરદ પૂનમની ઉજવણી થશે. વધુ માહિતી માટે સંપર્કઃ ભાવનાબહેન પટેલ 07932 523 040. સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ,
સરે - CR7 8BT
• કરમસદ સમાજ (યુકે) દ્વારા 8 ઓક્ટોબરે (સાંજે 7.30થી મોડે સુધી) શરદપૂર્ણિમા ઉજવાશે. વધુ વિગત માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ એસ. પટેલ 07956 458 872. સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા 9 ઓક્ટોબરે શરદપૂર્ણિમા (રાત્રે 8.00 વાગ્યાથી) ઉજવાશે. વધુ વિગત માટે સંપર્કઃ પ્રવીણભાઇ / જનકભાઇ અમીન 07967 013 871. સ્થળઃ નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ બિલ્ડીંગ, 26B ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, નેટવેસ્ટ બેન્કની બાજુમાં, લંડન - SW17 0RG