• BAPS સ્વામિનારાયણ મંદિર લંડન,૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે બુધવાર તા. ૭ નવેમ્બરના રોજ દીપાવલી પર્વ પ્રસંગે દિવાળી દર્શન સવારે ૯થી રાત્રે ૮, ચોપડા પૂજન સાંજે ૫.૪૫થી ૭.૧૦ અને આતશબાજી સાંજે ૭.૫૦થી ૮-૧૫ દરમિયાન થશે. નૂતન વર્ષ અન્નકૂટના દર્શન ગુરુવાર તા.૮ નવેમ્બર બપોરે ૧૨થી રાત્રે ૯ વાગ્યા સુધી થશે. અન્નકૂટ આરતી રાતના ૯ સુધી દર અડધા કલાકે થશે.
• BAPS યુકેના અન્ય મંદિરોમાં અન્નકૂટ દર્શનના કાર્યક્રમઃ તા.૮ • ચીગવેલ બપોરે ૧૨થી રાત્રે ૯ • લીડ્ઝઃ બપોરે ૧૨થી સાંજે ૬ • લેસ્ટર: સવારે ૧૧થી રાત્રે ૮ • લફબરો: બપોરે ૧૨થી સાંજે ૭ • લુટન: બપોરે ૧૨થી સાંજે ૭ • માન્ચેસ્ટર: બપોરે ૧૨થી સાંજે ૭ • નોટીંગહામ: બપોરે ૧૨થી રાત્રે ૮.૩૦ • પ્રેસ્ટન – સવારે ૧૧ થી સાંજે ૭
• સાઉથેન્ડ ઓન સી: બપોરે ૧૨થી રાત્રે ૮ • વેલિંગબરો: બપોરે ૧૨થી સાંજના ૭-૩૦ - તા.૧૦ • બર્મિંગહામ બપોરે ૧૨થી સાંજે ૭ - તા.૧૧
• કોવેન્ટ્રી: બપોરે ૩થી સાંજે ૭ - તા.૧૮ • હેવન્ટ બપોરે ૪થી
રાત્રે ૯ - સંપર્ક. 020 8965 2651. વધુ માહિતી માટે જુઓ જાહેરાત પાન. ૫
• શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે તા.૪થી ૧૧ નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો • તા.૮ સાંજે ૬થી ૭ નૂતન વર્ષ ઉજવણી નિમિત્તે અન્નકૂટના દર્શન, લાઈવ મ્યુઝિક, વૈવિધ્યપૂર્ણ રંગોળી
• તા.૧૦ સાંજે ૬થી ૮ આતશબાજી અને નૃત્ય તથા ગીતોના માધ્યમથી હિંદુ સંસ્કૃતિની પ્રસ્તુતિ. સંપર્ક. 020 8200 1991
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોર, વુડલેન, સ્ટેનમોર, HA7 4LF ખાતે દિવાળીના કાર્યક્રમો • તા. ૬.૧૧.૧૮ કાળી ચૌદશ હનુમાનજી પૂજન સાંજે ૭.૩૦થી ૮.૩૦ • તા.૭.૧૧.૧૮ લક્ષ્મી પૂજન સાંજે ૬.૩૦થી ૭.૩૦ અને દિવાળીની આતશબાજી સાંજે ૮.૩૦ • તા.૮.૧૧.૧૮ નૂતન વર્ષ અન્નકૂટ ઉત્સવ સવારે ૬થી રાત્રે ૮, દર કલાકે અન્નકૂટ આરતી. સંપર્ક. 020 8954 0205
• શ્રી સ્વામીનારાયણ મંદિર વિલ્સડન, ૨૨૦-૨૨૨, વિલ્સડન લેન લંડન NW2 5RG ખાતે દિવાળીના કાર્યક્રમો
• તા.૪.૧૧.૧૮ રમા એકાદશી, વાઘબારસ • તા.૫ ધન તેરસ
• તા.૬ કાળી ચૌદશ, સાંજે ૬થી ૮ હનુમાન પૂજન, તા.૭ દિવાળી લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન સાંજે ૬થી ૮.૩૦ • તા.૮ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ દર્શન સવારે ૮થી સાંજે ૭, આરતી સવારે ૧૧ વાગે. સંપર્ક. 020 8459 4506
• વડતાલ ધામ શ્રી સ્વામીનારાયણ હિંદુ મંદિર પીનર, લંડન શ્રી સ્વામીનારાયણ આજ્ઞા ઉપાસના મંડળે તાજેતરમાં પીનર ખાતે વિશાળ ચર્ચ ખરીદ્યું છે. પાંચ મિલિયન પાઉન્ડના ખર્ચે આ જગ્યાએ આવતા વર્ષે વિશાળ મંદિર બનશે. આ મંદિરમાં દરેક હિંદુ તહેવારો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે.
આ વર્ષના દિવાળીના કાર્યક્રમો આ નવી જગ્યાએ યોજાશે. તા.૬ નવેમ્બર કાળીચૌદશ સાંજે ૮ વાગે હનુમાન પૂજન, તા. ૭ નવે. સાંજે ૮ વાગે ચોપડાપૂજન, તા.૮ નવે. સવારે ૧૧થી સાંજે ૮ સુધી અન્નકૂટ દર્શનનો લાભ મળશે. નવું સરનામું - બ્રાઈડલ રોડ, પીનર HA5 2SH સંપર્ક. ઘનશ્યામ પટેલ 07809 608 831
• રાધા કૃષ્ણ મંદિર શ્યામા આશ્રમ ૩૩, બાલમ હાઈરોડ, લંડન SW12 9ALખાતે દિવાળીના કાર્યક્રમો • તા.૭ દિવાળી આરતી સવારે ૮, બપોરે ૧૨ અને સાંજે ૭, સાંજે શ્રીજી દિવાદાંડી દર્શન • તા.૮ નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન બપોરે ૨ થી સાંજે ૭.૩૦, ગોવર્ધન પૂજા સવારે ૧૧થી ૧૨, મહાપ્રસાદ બપોરે ૨થી સાંજે ૫.૩૦, આરતી સવારે ૮, બપોરે ૧૨.૦૦ અને સાંજે ૭.૩૦
• તા.૯ ભાઈબીજ - બાળ સત્સંગ મંડળ દ્વારા સત્સંગ બપોરે ૧થી ૪ • તા.૧૦ યુકે પુષ્ટિમાર્ગીય મહિલા મંડળ દ્વારા બપોરે ૧થી ૪ સત્સંગ – મહાપ્રસાદ બપોરે ૪ વાગે • તા.૧૯ તુલસી વિવાહ બપોરે ૧થી ૪ અને મહાપ્રસાદ બપોરે ૪ વાગે. સંપર્ક. 020 8675 3831
• વેમ્બલી શ્રી સનાતન હિંદુ મંદિર, ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ લંડન HA0 4TA ખાતે દિવાળીના કાર્યક્રમો
• તા.૬ કાળી ચૌદશ સાંજે ૫થી ૬.૪૫ હનુમાન પૂજન • તા.૭ દિવાળી - ચોપડા પૂજન સવારે ૧૧થી ૧૨ • તા.૮ નૂતન વર્ષ - મહાઆરતી સવારે ૮, ત્યારબાદ નિયમિત સમયે દિવસભર આરતી - અન્નકૂટ દર્શન સવારે ૬થી સાંજે ૭.૩૦ • તા.૧૫ જલારામ જયંતી તેમજ તા.૧૯ બપોરે ૧૨.૩૦ તુલસી વિવાહ સંપર્ક. 020 8903 7737
• લેયટન શ્રી સનાતન હિંદુ મંદિર, ૧૫૯-૧૬૧, વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન, લંડન E11 1NP ખાતે દિવાળીના કાર્યક્રમો
• તા.૫ ધનતેરસ – પૂજનના સમય સવારે ૭થી ૮.૩૦, ૧૦થી ૧૧.૩૦, બપોરે ૨.૩૦થી સાંજે ૭ અને સાંજે ૭.૩૦થી રાત્રે ૯
• તા.૭ દિવાળી - ચોપડા પૂજન સવારે ૭થી ૧૦ અને બપોરે ૪થી સાંજે ૬.૪૫ બાદમાં આરતી, હાટડી દર્શન સાંજે ૬.૩૦થી ૭.૩૦ અને પછી આરતી • તા.૮ નૂતન વર્ષ આરતી બપોરે ૧૨, અન્નકૂટ દર્શન બપોરે ૧.૩૦થી રાત્રે ૮, તા.૧૫ જલારામ જયંતી. (વૈષ્ણવો માટે) • તા. ૮ ગોવર્ધન પૂજા સવારે ૧૧.૩૦ થી બપોરે ૧૨, અન્નકૂટ દર્શન બપોરે ૪થી રાત્રે ૯, અન્નકૂટ / શયન આરતી સાંજે ૬.૩૦ , મહાપ્રસાદ સાંજે ૫.૩૦ • તા.૯ ભાઈબીજ – આરતી બપોરે ૧૨.૩૦ મહાપ્રસાદ બપોરે ૧ • તા.૧૯ પ્રબોધિની એકાદશી - તુલસી વિવાહ બપોરે ૧૨થી ૧૨.૩૦ પછી આરતી. સંપર્ક. 020 8989 7539
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે દિવાળીના કાર્યક્રમો • તા.૩.૧૧.૧૮ બપોરે ૩થી સાંજે ૭ બાળકોની દિવાળી પાર્ટી • તા.૪.૧૧.૧૮ આરતી થાળી સુશોભન હરિફાઈ - બપોરે ૩.૩૦ બાળકો માટે રંગોળી હરિફાઈ • તા.૭.૧૧.૧૮ સાંજે ૭.૩૦ દિવાળીની રાતે ફટાકડા - રાત્રે ૮.૧૫ ચોપડા પૂજન
• તા.૮.૧૧.૧૮ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ દર્શન બપોરે ૧૨.૩૦, અન્નકૂટ પ્રસાદી બપોરે ૨, સાંજની આરતી ૭ વાગે
• તા.૧૧.૧૧.૧૮ જલારામ ઉત્સવ • તા.૧૮.૧૧.૧૮ તુલસી વિવાહ. સંપર્ક. 01772 253 901
• શ્રી દત્ત યોગ સેન્ટર યુકે સંચાલિત હનુમાન હિંદુ ટેમ્પલ, ૫૧, બીચ એવન્યુ, બ્રેન્ટફર્ડ, TW8 8NQ ખાતે નૂતન વર્ષને તા.૮.૧૧.૧૮ બપોરે ૧૨થી રાત્રે ૮ દરમિયાન અન્નકૂટ દર્શન, બપોરે ૧થી દર કલાકે આરતી થશે. ગોવર્ધન પૂજા બપોરે ૧૨થી શરૂ થશે. સંપર્ક. 07466 334 961
• જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતેના કાર્યક્રમો • દિવાળી - તા.૭.૧૧.૧૮ સવારે ૧૧થી બપોરે ૪ દરમિયાન દિવાળી દર્શન • નૂતન વર્ષ તા.૮.૧૧.૧૮ અન્નકૂટ દર્શન બપોરે ૧થી સાંજે ૭, બપોરે ૧થી દર કલાકે આરતી. દિવસભર પ્રસાદની વ્યવસ્થા છે
• તા.૧૬.૧૧.૧૮ રાત્રે ૮ જાણીતા ગાયિકા માયા દીપક અને અન્ય ગાયકો દ્વારા સુમધુર અને સદાબહાર ગીતોનો કાર્યક્રમ ‘અનોખી શામ’ સંપર્ક. 020 8861 1207