• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૯.૧.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર એક ભક્ત છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે તા.૧૮.૦૧.૨૦ શનિવાર બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - તા ૧૯.૦૧.૨૦ રવિવાર બપોરે ૩ વાગે ભજન અને મકર સક્રાંતિ (લોહરી)ની ઉજવણી, બાદમાં આરતી અને મહાપ્રસાદ - સંપર્ક. 07882 253 540
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના ડિસેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૮ શનિવાર સાંજે ૫.૩૦થી ૮ ઈસ્કોન - સાંજે ૬.૩૦થી ૮.૩૦ શ્રી ઠાકુર અનુકુલચંદ્ર સત્સંગ - તા.૧૯ રવિવાર સાંજે ૫.૩૦થી ૭ માતાકી ચૌકી - દર સોમવારે અને શુક્રવારે બપોરે ૪થી ૫.૩૦ યોગ ક્લાસીસ - દર મંગળવારે બપોરે ૧થી ૩.૩૦ લેડીઝ કીર્તન. સંપર્ક. 020 8553 5471
• શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, ૩ - ૯, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781