• મિલન ગ્રૂપ વોલિંગ્ટન મીલ્ટન રોડ, વોલિંગ્ટન SM6 9RP ખાતે તા.૧૯.૧૦.૧૯ને શનિવારે સાંજે ૬થી ૧૧ દરમિયાન દિવાળી ડિનરનું આયોજન કરાયું છે. સંપર્ક. હસુમતીબેન પટેલ 020 8647 6176
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૩.૧૦.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના ભાઈ-બહેન છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - તા.૧૯.૧૦.૧૯ શનિવાર સાંજે ૬.૩૦ શ્રી ઠાકુર અનુકુલચંદ્ર સત્સંગ - તા.૨૦.૧૦.૧૯ રવિવાર સાંજે ૬.૩૦ થી ૮ ‘સત્સંગ’- સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ યોજાય છે. સંપર્ક. 020 8553 5471
• ગાયત્રી પરિવાર યુકે દ્વારા પાંચ કુડી ગાયત્રી યજ્ઞનું તા.૨૦.૧૦.૧૯ને રવિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૧ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07525 327 193
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના ઓક્ટોબર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૩ સવારે ૧૧ અને તા.૧૪ રાત્રે ૮ એક્ઝિબિશન – ઓડિસી જર્ની એટ ધ ભવન – તા.૧૭ સાંજે ૭ ઈન કન્વર્ઝેશન વીથ તારા રાજકુમાર OAM (મોહિનીઅટ્ટમ કલાકાર) - તા.૧૮ સાંજે ૬ થી તા.૨૦ સાંજે ૬ હેન્ડ મેઈડ – સિરામિક્સ અને પેઈન્ટિંગ્સ એક્ઝિબિશન. સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે તા.૧૪.૧૦.૧૯ સાંજે ૬.૩૦ વાગે જયા પ્રભા મેનન દ્વારા મોહિનીઅટ્ટમ લસ્યનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 7491 3567
શરદપૂનમના રાસગરબા
• મિલન ગ્રૂપ વોલિંગ્ટન મીલ્ટન રોડ, વોલિંગ્ટન SM6 9RP ખાતે તા.૧૩.૧૦.૧૯ને રવિવારે બપોરે ૩થી૭. સંપર્ક. હસુમતીબેન પટેલ 020 8647 6176
• સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) - તા.૯.૧૦.૧૯ બુધવારે સાંજે ૭.૩૦ વાગે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, J/W ધ એવન્યુ, વેમ્બલી HA9 9PE. સંપર્ક. પ્રફુલ પટેલ 020 8368 2161
• કલાની સેવા - તા.૧૧.૧૦.૧૯ને શુક્રવારે રાત્રે ૮ વાગે ઓકિંગ્ટન મેનોર સ્કૂલ સ્પોર્ટ્સ હોલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઈવ, વેમ્બલી, મીડલસેક્સ HA9 6NF. સંપર્ક. શીના 07539 242 083
• ધર્મજ સોસાયટી ઓફ લંડન - તા.૧૩.૧૦.૧૯ને રવિવારે સાંજે ૭થી ૧૧. હેરિસ એકેડેમી પરલી, કેન્દ્ર હોલ રોડ, સાઉથ ક્રોયડન, સરે CR2 6DT સંપર્ક. 07980 929 633
• ઈસ્ટ લંડન એન્ડ એસેક્સ હિંદુ સોશિયલ ક્લબ - તા.૧૨.૧૦.૧૯ શનિવારે સાંજે ૭ વાગે લોક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, લોક્સફર્ડ લેન, ઈલ્ફર્ડ, એસેક્સ, IG1 2UT સંપર્ક. સૂર્યકાન્ત પટેલ 020 8551 8095
• કરમસદ સમાજ યુકે - તા.૧૩.૧૦.૧૯ને રવિવારે સાંજે ૭.૩૦થી ૧૧.૩૦ સુધી નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA. સંપર્ક. મહેન્દ્રભાઈ પટેલ 07956 458 872
• સરે ગુજરાતી હિંદુ સોસાયટી - તા.૧૩.૧૦.૧૯ રવિવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧, નોર્બરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઈઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે CR7 8BT સંપર્ક. ભાવનાબેન પટેલ 07932 523 040
• રાધા કૃષ્ણ ટેમ્પલ શ્યામા આશ્રમ, ૩૩ બાલમ હાઈ રોડ, લંડન SW12 9ALખાતે તા.૧૩.૧૦.૧૯ને રવિવારે બપોરે ૧થી ૪ અને સાંજે ૮થી ૧૧. સંપર્ક. 020 8675 3831
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ - તા.૧૩.૧૦.૧૯ને રવિવારે સમાજ હોલ, 26 B, ટુટિંગ હાઈ સ્ટ્રીટ, લંડન SW17 0RG. સંપર્ક. 07967 013 871
• SKPLC (UK) – તા.૧૧.૧૦.૧૯ને શુક્રવાર અને તા.૧૨.૧૦.૧૯ને શનિવારે ગ્રાન્ડ માર્કી, SKPLC (UK), ઈન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB6 5RE સંપર્ક. 07874 722 832
• છ ગામ નાગરિક મંડળ (યુકે) - તા.૧૩.૧૦.૧૯ને રવિવારે કિંગ્સબરી ગ્રીન સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, કિંગ્સબરી લંડનNW9 9ND. સંપર્ક. પ્રિયેશ 07944 371 147
• કાર્ડિફ સનાતન મંદિર - સીવ્યૂ બિલ્ડીંગ, લુઈસ રોડ, કાર્ડિફ CF24 5EB તા.૧૩.૧૦.૧૯ને રવિવાર. સંપર્ક. 02920 455 564