‘ધ ગાર્ડિયન’ની ઓફિસ બહાર હિંદુઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાશે

Wednesday 28th September 2022 05:28 EDT
 

‘ધ ગાર્ડિયન’ અખબારમાં હિન્દુ સમુદાય અંગે પ્રકાશિત થતાં દ્વેષયુક્ત લખાણોના વિરોધમાં તેના કાર્યાલયની બહાર ધરણાં - વિરોધ પ્રદર્શનનું આયોજન થયું છે. વધુ માહિતી માટે સંપર્કઃ નીતિન મહેતા 07910 875 908 / શીલાજી 07717 783 592 અથવા ઈ-મેઇલ: [email protected]
તારીખ: 28 સપ્ટેમ્બર (સવારે 11.00 વાગ્યાથી) સ્થળઃ ધ ગાર્ડિયન ઓફિસ, કિંગ્સ પ્લેસ, 90 યોર્ક વે, લંડન - N1 9GU


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter