LCNL દ્વારા રવિવારે મેડિકલ આઇ કેમ્પ

એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે.

માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા બાળકો માટે યોજાયું લક્ષ્મીપૂજન

ગુજરાતી ભાષા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરના રોજ ગુજરાતી શાળાના બાળકો માટે લક્ષ્મીપૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીનું ધાર્મિક મહત્ત્વ સમજાવવાની સાથેસાથે પંડિતજીએ પૂજાવિધિના...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા પ.પૂ. રામબાપાની સ્મૃતિમાં 12 ફેબ્રુઆરીન રોજ બપોરે 2.00 કલાકે મંદિર ખાતે શાંતિપાઠનું આયોજન થયું છે.

વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વે રાની તિવારી અને પરિવારના યજમાનપદે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે.

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

વિવિધ સેક્ટરમાં હાંસલ કરેલી સિદ્ધીઓ માટે લાંબા સમયથી અપાતા બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત એશિયન એચિવર્સ એવોર્ડ્સના નોમિનેશનને આમંત્રણ આપવામાં આવ્યું છે. યુકેમાં...

50 વર્ષ પહેલાં યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટી કરાઇ તેની વસમી યાદમાં પીટરબરો ખાતે એક વિશેષ સમારંભનું આયોજન કરાયું હતું. 1972માં ઇદી અમીન દ્વારા હાંકી...

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયના સંગઠનોમાં મોખરાનું સ્થાન ધરાવતા ભાદરણ બંધુ સમાજ (BBS-UK)ના યજમાનપદે આગામી રવિવાર - છઠ્ઠી નવેમ્બરે છ ગામ નાગરિક મંડળ-યુકેના...



to the free, weekly Gujarat Samachar email newsletter