LCNL દ્વારા રવિવારે મેડિકલ આઇ કેમ્પ

એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે.

માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા બાળકો માટે યોજાયું લક્ષ્મીપૂજન

ગુજરાતી ભાષા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરના રોજ ગુજરાતી શાળાના બાળકો માટે લક્ષ્મીપૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીનું ધાર્મિક મહત્ત્વ સમજાવવાની સાથેસાથે પંડિતજીએ પૂજાવિધિના...

વિશ્વવિખ્યાત નીસડન મંદિર આ ઊનાળામાં 22થી 31 જુલાઇ દરમિયાન યોજાયેલા 10 દિવસના પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓને આવકારવા અને એકઠાં કરવા અતિ ઉત્સુક છે. સાત...

શિવમ ફાઉન્ડેશન દ્વારા યુકેમાં વિવિધ સ્થળે શ્રી શિવ મહાપુરાણનું આયોજન થયું છે, જેના ભાગરૂપે 29 જુલાઇથી બોલ્ટનમાં પ.પૂ. ગિરિબાપુના વ્યાસાસને શિવકથા યોજાઇ...

સાંઈરામ દવેએ લંડન અને લેસ્ટરમાં ગુજરાતી લોકસાહિત્ય અને લોકડાયરાની પ્રસ્તુતિ આપી હતી. લોકસાહિત્ય, સંસ્કૃતિ અને હાસ્યના ત્રિવેણી સંગમમાં શ્રોતાઓએ સાંઇરામને...

યુએન દ્વારા દર વર્ષે થતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્લોબલ કોઓપરેશન હાઉસ - લંડન દ્વારા ‘રાજ યોગ - ફોર ધ માઇન્ડ’ શિબિરનું આયોજન થયું છે.

 નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ (NAPS) હોલ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા તા. 1 મે, 2022ના દિવસે 62મા ગુજરાત-દિનની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. સંસ્થાઓના પ્રતિનિધિઓએ...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા - યુકે અને યુરોપ દ્વારા સનાતન હિન્દુ ધર્મના મશાલવાહક પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી થઇ રહી છે. આ પ્રસંગે...



to the free, weekly Gujarat Samachar email newsletter