LCNL દ્વારા રવિવારે મેડિકલ આઇ કેમ્પ

એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે.

માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા બાળકો માટે યોજાયું લક્ષ્મીપૂજન

ગુજરાતી ભાષા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરના રોજ ગુજરાતી શાળાના બાળકો માટે લક્ષ્મીપૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીનું ધાર્મિક મહત્ત્વ સમજાવવાની સાથેસાથે પંડિતજીએ પૂજાવિધિના...

નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ દ્વારા ક્રિસમસ પાર્ટીનું શાનદાર આયોજન NAPSના હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કાઉન્સિલરો, પાર્લામેન્ટરી ઉમેદવાર,...

યુકે એશિયન વીમેન અોર્ગેનાઇઝેશન્સના ચેર જ્યોત્સનાબેન પટેલને ક્રોયડન હિલ્ટન હોટેલ ખાતે ક્રોયડન કોમ્યુનિટી સિવિક એવોર્ડ્ઝ સમારોહમાં 'લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ'...

ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાએ વેમ્બલીના રેપ્ટન એવન્યુ સ્થિત જલારામ જ્યોત મંદિરની મુલાકાત લીધી...

ભારત, બ્રિટન કે પછી આફ્રિકા.... કારમા દુકાળ, અફાટ રણ અને અપાર મુશ્કેલીઅો છતાં જો કોઇ પ્રજાએ આપબળે સફળતાના શિખરો સર કર્યા હોય તો તે છે કચ્છીઅો. બ્રિટનમાં આજે કચ્છીઅોની સંખ્યા ભલે ૪૦,૦૦૦ જેટલી હોય પરંતુ કચ્છીઅોએ જે પ્રગતિ કરી છે તે બેમિસાલ છે.

શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા તા. ૧૬ નવેમ્બર, રવિવારે સાંજે બોલીવુડ સુપરસ્ટાર રાજેશ ખન્ના અભિનિત ફિલ્મોના યાદગાર ગીતોની મહેફિલનું અાયોજન કરવામાં અાવ્યું છે. વેજ-નોનવેજ ફૂડ અને સોફ્ટ ડ્રીંક્સ સાથે ટિકિટ £૨૦. (સાથે pay Barફેસીલીટી). ડિનર...



to the free, weekly Gujarat Samachar email newsletter