અમદાવાદસ્થિત SGVPના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ જાપાનની ધર્મયાત્રા દરમિયાન વરિષ્ઠ સંતગણ સાથે ટોકિયો સ્થિત ભારતીય દૂતાવાસમાં રાજદૂત સર જ્યોર્જની શુભેચ્છા મુલાકાત લીધી હતી.