નવી મોસમનાં નવાં કૌભાંડ!

ઓનેસ્ટીથી ટેક્સ ભરતા અને ઇમાનદારીથી પાઉન્ડ બચાવતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં પ્રમાણિકતામાંથી પણ પૈસા બનાવી શકે એવા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

સાયબર યુગનું ‘શોલે’!

ફોરેનમાં ફોરેન-મેકની ડીવીડીયુંમાં ઈન્ડીયન-મેકની ફિલમું જોતાં અમારા વ્હાલા એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં જુની ડીવીડીની રિમિક્સ જેવી ભંગાર ફિલમું મલ્ટીપ્લેક્સમાં જઈને જોતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

જોક્સ

બે મહિલા વાત કરતી હતી.પહેલીએ કહ્યું: હું તો લૂંટાઇ ગઇ.બીજી મહિલા: કેમ એવું તો શું થયું?પહેલી મહિલા: મારા પતિને તેની ઓફિસની મહિલા સાથે ચક્કર ચાલે છે.બીજી મહિલાઃ પણ તને કોણે કહ્યું?પહેલી મહિલા: ગઇકાલે જ મારા બોયફ્રેન્ડે તેમને જોયા હતા.•••

હાસ્ય

તમારી પત્ની તમારો ફોન ચેક કરતી હોય ત્યારે તમને જે લાગણીઓ થાય છે, તે જ HMPV-1 વાયરસનાં લક્ષણો છે. જેમ કે,- શ્વાસ લેવામાં તકલીફ થવી- પુષ્કળ પરસેવો વળવો- એકાએક નબળાઈ જેવું લાગવું- માથામાં સણકા ઉપડવાઅને..પત્ની જ્યારે પૂછે છે કે, ‘આ શીતલ કોણ છે?’...



to the free, weekly Gujarat Samachar email newsletter