જોક્સ

હાસ્ય

Wednesday 09th October 2024 08:25 EDT
 
 

સીએ અને બી.કોમ વચ્ચે શો ફર્ક હોય છે?
આ સવાલના જવાબમાં આ એક જ પ્રશ્ન પૂછવાનો: એક ઓવરમાં કેટલા બોલ હોય છે?
બી.કોમ. થયેલાએ કહ્યું, ‘એક ઓવરમાં છ બોલ હોય છે.’
સીએ થયેલાએ કહ્યું, ‘બોલ તો એક જ હોય, પણ તેને છ વાર નાખવામાં આવે છે!’
•••
શિક્ષક: જો કોઇ આપણી સ્કૂલ સામે બોમ્બ મૂકી જાય તો તમે શું કરશો?
મનિયો: સર, 5-10 મિનિટ રાહ જોઇશું, જો કોઇ લેવા નહીં આવે તો પછી સ્ટાફ રૂમમાં જમા કરાવી દઇશું..!
•••
છોકરી: વાળ ભીના થયા અને તારી યાદ આવી, વરસાદની શરૂઆત થતાં જ મને તારી યાદ આવી...
છોકરોઃ હવે બહુ શાયર ન બન, ખબર છે તારી છત્રી મારી પાસે છે. કાલે આપી દઇશ.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter