આદર્શ પત્નીઃ જે વાસણ, કપડાં, કચરા-પોતાં... કહેવાનો અર્થ ઘરનાં બધાં કામ કરવામાં પતિની મદદ કરે.•
આદર્શ પત્નીઃ જે વાસણ, કપડાં, કચરા-પોતાં... કહેવાનો અર્થ ઘરનાં બધાં કામ કરવામાં પતિની મદદ કરે.•
ભૂરોઃ કેમ મુંઝાયેલો દેખાય છેજિગોઃ યાર એક સવાલ છે જેનો જવાબ હજી સુધી મળ્યો નથી.ભૂરોઃ મને જણાવજિગોઃ હું તને ક્યાંયથી વિદેશી લાગું છું.ભૂરોઃ ના જરાય નહીં.જિગોઃ...
રમણે તેના વકીલ મિત્રને પૂછ્યું, ‘તુ ત્વરિત ન્યાયમાં માને છે?વકીલઃ ના, ન્યાય તો ધીમી ગતિએ જ સારો.રમણઃ કેમ?વકીલઃ અમારે પણ કમાવું હોય કે નહીં?•
પતિએ ૨૦૧૦માં ૪ લાખ રૂપિયાની કાર લીધેલી...પત્નીએ ૪ લાખ રૂપિયાના ઘરેણા લીધેલા...આજે કારની રિસેલ વેલ્યુ ૧ લાખ રૂપિયા છે. અને પત્નીના ઘરેણાના રિસેલ વેલ્યુ...
પતિ-પત્ની વચ્ચે ભારે ઝગડો થઈ ગયો. પતિ દુઃખમાં ને દુઃખમાં કથા સાંભળવા ચાલી ગયો. પાછો આવ્યો ત્યારે પત્નીએ પૂછ્યું, ‘ક્યાં ગયા હતા?’પતિઃ કથા સાંભળવા...પત્નીઃ...
ભૂરોઃ તમારું લગ્નજીવન કેવું ચાલી રહ્યું છે?જિગોઃ કાશ્મીર જેવું.ભૂરોઃ એટલે?જિગોઃ સુંદરતા ભારોભાર છે પણ સાથે સાથે આતંક પણ એટલો જ છે.•
ચંપાઃ તમે ઘઉં દળાવવા ગયા ત્યારે ફાફા મારતા હતાને?જિગોઃ ના કેમ?ચંપાઃ કંઈક તો કરતા જ હશો, કોની સાથે વાતોએ વળગ્યા હતા?જિગોઃ કંઈ નહોતો કરતો... અરે, હા એક ફોન...
પતિઃ શું તું મારી જિંદગીનો ચાંદ બનીશ?પત્નીઃ ચોક્કસ બનીશ સ્વીટહાર્ટ, કેમ નહીં?પતિઃ તો મારાથી ૪૩,૫૯૨ કિલોમીટર દૂર જતી રહે.
શિક્ષકઃ તમને ભાવતા બાર ફળોના નામ આપોભૂરોઃ સફરજન, કેળા, સીતાફળ, નારંગી પપૈયુ, મોસંબી અને...શિક્ષકઃ અરે વાહ... બીજા યાદ કરભૂરોઃ અને... અડધો ડઝન કેળા•
લલ્લુ પોતાની બિલાડીથી કંટાળીને એને પોતાના ઘરથી દૂર મૂકી આવ્યો, પણ તે ઘરે પહોંચે એ પહેલાં જ બિલાડી પાછી આવી ગઈ હતી. બીજી વાર તે વધુ દૂર મૂકી આવ્યો તો પણ...