એક ઉંમરલાયક યુવક પોતાના દોસ્તારને કહી રહ્યો હતો, ‘જોને, મેં કેટલીય છોકરીઓ જોઈ, મીટીંગ કરી, પણ મને જે છોકરી ગમે છે એ મારી મમ્મીને ગમતી જ નથી. આખરે કંટાળીને...
એક ઉંમરલાયક યુવક પોતાના દોસ્તારને કહી રહ્યો હતો, ‘જોને, મેં કેટલીય છોકરીઓ જોઈ, મીટીંગ કરી, પણ મને જે છોકરી ગમે છે એ મારી મમ્મીને ગમતી જ નથી. આખરે કંટાળીને...
શિક્ષક: બોલો યમુના નદી ક્યાં વહે છે?ચંગુ: જમીન પરશિક્ષક: એમ નહીં, નકશા પર બતાવચંગુ: નકશા પર કઇ રીતે વહે, નકશો પલળી ના જાય?•••
વહુ (સાસુને): મમ્મીજી, કાલે રાત્રે મારો તમારા દીકરા સાથે ઝઘડો થઈ ગયો છે.સાસુ: કંઈ વાંધો નહીં એ તો દરેક પતિ-પત્ની વચ્ચે થતો હોય છે.વહુઃ એ તો મનેય ખબર છે,...
ગર્લફ્રેન્ડઃ હું તારા માટે આગ પર પણ ચાલી શકું, અને નદીમાં પણ કૂદી શકું.બોયફ્રેન્ડઃ લવ યુ જાન. શું તું અત્યારે મને મળવા આવી શકે?ગર્લફ્રેન્ડઃ તારું મગજ તો...
એક રાત્રે ચોર ઘરમાં ચોરી કરવા ઘસ્યો અવાજ સાંભળીને ઘરનો માલિક ઊઠી ગયોમાલિક: કોણ છે?ચોરઃ મ્યાઉંમાલિકઃ બોલો કોણ છે?ચોર: મ્યાઉં મ્યાઉં...માલિક: બોલો નહીં તો...
એક કંજૂસ છોકરાને તેના જેવી જ કંજૂસ છોકરી સાથે પ્રેમ થયો.છોકરી: પપ્પા સૂઇ જાય ત્યારે હું ગલીમાં સિક્કો ફેંકીશ, તું આવી જજે.છોકરીએ સિક્કો ફેંક્યો તેના કલાક...
પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો.પતિને પરસેવો છુટી ગયો.પત્ની: આ છગન હલવાઇ કોણ છે?પતિ: એ મારો મિત્ર છેપત્ની: તો એ કેમ પૂછે છે કે જમ્યા કે નહીં!•••
લીલીઃ સંબંધોના ગણિત વિશે તું શું જાણે?જિગોઃ પ્રેમ + ચિંતા + ધમકી = માતા, પ્રેમ + ભય = પિતા, પ્રેમ + સાથ = બહેન, પ્રેમ + લડાઈ = ભાઈ, પ્રેમ + જિંદગી = મિત્ર.લીલીઃ...
લીલીઃ સંબંધોના ગણિત વિશે તું શું જાણે?જિગોઃ પ્રેમ + ચિંતા + ધમકી = માતા, પ્રેમ + ભય = પિતા, પ્રેમ + સાથ = બહેન, પ્રેમ + લડાઈ = ભાઈ, પ્રેમ + જિંદગી = મિત્ર.લીલીઃ...
શિક્ષકઃ એક સ્ત્રી એક કલાકમાં 25 રોટલી બનાવે છે તો ચાર સ્ત્રીઓ કેટલી બનાવે?ભૂરોઃ એ તો ચારેય કોના વિશે અને કેવી વાતો કરે છે એના ઉપર આધાર રાખે છે.•••