હાસ્ય

પત્ની: મારા જન્મદિવસ પર મને એપલ કે બ્લેકબેરી અપાવી દેજો.પતિ: અરે તું કાકડી કે પપૈયું ખા, આજકાલ તેની સીઝન ચાલે છે..!•••

હાસ્ય

છોકરાનો પરિવાર છોકરીને જોવા એના ઘરે ગયો. છોકરા અને છોકરીએ એકબીજાને પસંદ કરી લીધાં. તરત પંડિતને તેડાવવામાં આવ્યા.પંડિત કહે, ‘છત્રીસમાંથી છત્રીસ ગુણ મળે છે. લગ્ન કરાવી દો.’આ સાંભળીને છોકરાનો બાપ અચાનક ઊભો થઈને ચાલવા જ માંડયો.પંડિતે પૂછયુંઃ ‘અરે,...

લીલીઃ કોરોનામાં વર્કફ્રોમ હોમથી તમને શું લાભ થયો?ભૂરોઃ મારી ઇમ્યુનિટીમાં ઘણો વધારો થયો છે. મારું એનર્જી લેવલ પણ વધ્યું છે.લીલીઃ એમ? તમને આ ખબર કેવી રીતે...

રીટાએ રિક્ષા સ્ટેન્ડ પર જઈ એક રિક્ષાવાળાને પૂછ્યછ્યછયુંઃ સ્ટેશન સુધી જવાના કેટલા રૂપિયા થશે?રિક્ષાવાળોઃ મેડમ પચાસ રૂપિયા થશે!રીટાઃ (નવાઈથી) પચાસ રૂપિયા?રિક્ષાવાળોઃ...

પત્ની પતિનેઃ સવાર પડી ગઈ, ઊઠો હું ભાખરી કરી નાખું.પતિઃ તો કરને, હું ક્યાં તવા પર સૂતો છું.•••

પતિઃ તારી સાથે લગ્ન કરીને મને એક ફાયદો થયો છે.પત્નીઃ કયો ફાયદો?પતિઃ મને મારા કર્મોનું ફળ આ જન્મમાં મળી ગયું.•••

ભૂરોઃ મમ્મી હું કાલે સ્કૂલ નહીં જઉં!ચંપાઃ કેમ તને કોઈએ ત્યાં માર્યું?ભૂરોઃ આ ટીચર પોતાને ખબર નહીં શું સમજે છે?ચંપાઃ કેમ શું થયું?ભૂરોઃ તેમણે પોતે જ બોર્ડ...

ચંપાઃ બાળકો કહો, સત્ય અને ભ્રમમાં શું ફરક છે?જિગોઃ તમે ક્લાસમાં ભણાવો છો તે સત્ય છે અને તમે સમજી રહ્યા છો કે અમને બધું સમજમાં આવી ગયું તે તમારો ભ્રમ છે.

ચંપાઃ તમને મારી સુંદરતા ગમે છે કે મારા સંસ્કાર?જિગોઃ મને તો તારી મજાક કરવાની આ આદત વધારે ગમે છે.

રમીલાઃ સાંભળો! હું તમારું શર્ટ રોજ ચેક કરું છું.નટુઃ હા... તો?રમીલાઃ આજ સુધી એક પણ લાં...બો વાળ જોવા નથી મળ્યો.નટુઃ હા, તો?રમીલાઃ તો શું! તમને વાળ વગરની...

જિગોઃ તને ખબર છે આગામી સો વર્ષ પછી ફરીથી ઉત્ક્રાંતિકાળ આવવાનો છે.ભૂરોઃ એમ તને કેવી રીતે ખબર પડી?જિગોઃ ચાર્લ્સ ડાર્વિન મારા સપનામાં આવીને કહેતા હતા.ભૂરોઃ...



to the free, weekly Gujarat Samachar email newsletter