અમૃત કપ યુકેઃ BAPS ચેરિટીઝની વાર્ષિક અમૃત કપ યુકે ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

 BAPS ચેરિટીઝની વાર્ષિક કોમ્યુનિટી યુથ ફૂટબોલ ટુર્નામેન્ટ- અમૃત કપ યુકેનું આયોજન શનિવાર 7 સપ્ટેમ્બરે ઈસ્ટ લંડનના ફેરલોપ પાવરલીગ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનો આરંભ 1996માં થયા પછી સૌપ્રથમ વખત ચિગવેલ દ્વારા તેની યજમાની કરાઈ હતી. એક ટીમમાં...

લંડનમાં પ્રથમ વખત IIW મહિલા સોફ્ટ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 ટીમે ભાગ લીધો

ક્રિકેટ હવે માત્ર જેન્ટલમેન્સ ગેમ રહી નથી, જેન્ટલવિમેન્સની પણ ગેમ છે. IIW સોફ્ટ બોલ ક્રિકેટ એન્યુઅલ ટુર્નામેન્ટનો આરંભ 2018થી થયો ત્યારથી ઘણી મહિલાઓ માટે તે આદત બની ગયેલ છે. સૌપ્રથમ વખત બિનવ્યાવસાયિક ખેલાડીઓ અને ભંડોળ વિના જ12 મહિલા ટીમોએ લંડનમાં...

ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની અને માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેન્ડુલકર પત્ની અને પુત્રી સાથે કાશ્મીરના પ્રવાસે છે.

યજમાન ભારતે પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટમાં સોમવારે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપીને 3-1ની સરસાઈ સાથે શ્રેણીવિજય નક્કી કર્યો છે. આ સાથે જ ભારતે...

કેન્યાના 24 વર્ષીય મેરેથોન વિશ્વ વિક્રમધારક દોડવીર કેલ્વિન કિપ્ટુમને સગાંસંબંધી, મિત્રો અને સાથી એથ્લીટ્સ દ્વારા શુક્રવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી. કેલ્વિન...

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માને ત્યાં ફરી પારણું બંધાયું છે. ચાહકોમાં ‘વિરુષ્કા’ તરીકે જાણીતી આ બેલડીએ મંગળવારે જાહેરાત કરી હતી...

ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચમાં ભારતે 434 રનના જંગી માર્જિનથી જીત મેળવી છે. ઈંગ્લેન્ડના બહુચર્ચિત બેઝબોલ બેટિંગનું સુરસુરિયું કરવાની...

ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટેસ્ટમાં કેરિયરની પહેલી બેવડી સદી ફટકારી હતી. તેણે શનિવારે આ સિદ્ધિ મેળવી હતી....

બુમરાહ અને અશ્વિનના પેસ અને સ્પિન સામે ઝૂકી પડતા ભારતે ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં 106 રનથી પરાજય આપીને પાંચ ટેસ્ટની શ્રેણી 1-1થી બરાબર કરી છે. ઇંગ્લેન્ડને...



to the free, weekly Gujarat Samachar email newsletter