વર્લ્ડ કપમાં સતત 10 વિજય મેળવીને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર મનાતી ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં છ વિકેટથી પરાજય થયો હતો. આખા વર્લ્ડ...
જસપ્રીત બુમરાહના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે સોમવારે ઓસ્ટ્રેલિયાને પર્થ ટેસ્ટમાં હરાવીને પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે ઇતિહાસ પણ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઓપ્ટસ સ્ટેડિયમમાં અત્યાર સુધી...
ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની યજમાનગતિના મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભેખડે ભરાયું છે. ભારતીય ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વચલો માર્ગ કાઢતાં આ ટુર્નામેન્ટ હાઇબ્રીડ મોડમાં...
વર્લ્ડ કપમાં સતત 10 વિજય મેળવીને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર મનાતી ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં છ વિકેટથી પરાજય થયો હતો. આખા વર્લ્ડ...
ટીમ ઈન્ડિયાનું ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૂટી ગયું. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ફાઈનલ છ વિકેટે જીતીને...
સાઉદી અરેબિયાએ ઇન્ટરનેશનલ ક્રિકેટની સર્વાધિક નફો કરતી ઇવેન્ટ એવી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અબજો ડોલરનો હિસ્સો ખરીદવા રસ દાખવ્યો છે. અહેવાલ અનુસાર,...
‘મને વિશ્વાસ ન હતો કે એક દિવસ મારા પગ મને ઓળખ આપશે’ આ વિશ્વાસ જમ્મુ-કાશ્મીરની પેરા એથ્લીટ શીતલ દેવીનો છે. શીતલે તાજેતરમાં એશિયન પેરા ગેમ્સ 2023માં ગોલ્ડ...
ભારતીય પેરા એશિયન ખેલાડીઓએ શનિવારે ઈતિહાસ રચ્યો છે. ભારતે કુલ 111 મેડલ્સ જીત્યા છે. એવોર્ડ વિજેતાઓમાં નવ એવોર્ડ ગુજરાતના નવ ખેલાડી જીત્યા છે.
સાઉથ આફ્રિકાના બેટ્સમેન કેશવ મહારાજે વર્લ્ડ કપમાં ગત મેચમાં પાકિસ્તાન સામે અડીખમ રહીને છેલ્લી વિકેટ માટે તબરેઝ શમ્સી સાથે 11 રનની નાની પરંતુ વિજયી ભાગીદારી...
પ્લેયર ઓફ ધ મેચ બનેલા ફઝલહક ફારુકીએ 34 રનમાં ચાર વિકેટ ઝડપ્યા બાદ ઓમરઝાઇ અને શાહિદીએ ત્રીજી વિકેટ માટે નોંધાવેલી સદીની ભાગીદારીની મદદથી અફઘાનિસ્તાને વર્લ્ડ...
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની 29મી મેચમાં ટીમ ઇન્ડિયાએ ગત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 100 રને ભૂંડો પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત મેળવી હતી.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડનું બહુમાન ધરાવતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચના પ્રારંભ પૂર્વે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો....
વર્લ્ડ કપ 2023નો પહેલો મેજર અપસેટ અફઘાનિસ્તાને વિશ્વવિજેતા ઈંગ્લેન્ડને હરાવીને સર્જ્યો તો બીજો અપસેટ નેધરલેન્ડે સર્જ્યો છે. નેધરલેન્ડે મંગળવારે ધરમશાલામાં મંગળવારે રમાયેલી એક મેચમાં સાઉથ આફ્રિકાને 38 રને હરાવ્યું હતું.