આઇસીસી આકરા પાણીએ...

ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની યજમાનગતિના મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભેખડે ભરાયું છે. ભારતીય ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વચલો માર્ગ કાઢતાં આ ટુર્નામેન્ટ હાઇબ્રીડ મોડમાં...

IPL: હૈદરાબાદે ક્લાસેનને તો બેંગલોરે કોહલીને રિટેન કર્યો

દિવાળીના પર્વ પર આઈપીએલની 10 ટીમો દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. 2025ની સિઝનમાં ક્યા ક્યા ટોચના ખેલાડીઓ પર મહાલક્ષ્મીની કૃપા થઈ છે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

ભારતના ઘાતકી ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામેની એશિયા કપની ફાઈનલમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. સિરાજે મેચમાં જીત બાદ તેને ભેટ મળેલી પ્રાઇસ મની 5 હજાર ડોલરની ઈનામી ૨કમ શ્રીલંકાના ગ્રાઉન્ડ સ્ટાફને દાન કરી હતી.

17 વર્ષીય ડાબોડી ઝડપી બોલર માહિકા ગૌરને 31ઓગસ્ટથી શરૂ થયેલી શ્રીલંકા વિરુદ્ધની સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવી છે. જોકે માહિકાની રમતનો...

સમગ્ર વિશ્વમાં ક્રિકેટજ્વર ફેલાઈ રહ્યો છે ત્યારે અમેરિકા પણ શા માટે બાકાત રહે? એક સમયે અમેરિકામાં બેઝબોલ કરતાં પણ વધુ લોકપ્રિય રહેલી ક્રિકેટની રમતનો જાદુ...

વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ સદી ફટકારીને બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. 

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થયો છે. એશિયા કપ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે. ટૂર્નામેન્ટમાં...

પ્રાઈડવ્યૂ ગ્રૂપના 11મા વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક ક્રિકેટ ઈવેન્ટ પ્રાઈડવ્યૂક્રિકેટ કપ દ્વારા સખાવતી હેતુઓ માટે 35,000 પાઉન્ડ એકત્ર કરાયા હતા. ગ્રેટર લંડનના...

ભારત ક્રિકેટ કોમ્યુનિટીની T20 ક્રિકેટ ટુર્નામેન્ટ BPLની સાતમી એડિશનનો લંડનમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ સમારંભમાં લંડન એસેમ્બલી ફોર ઈસ્ટ લંડનના...



to the free, weekly Gujarat Samachar email newsletter