અથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલના ત્યાં લક્ષ્મીજી પધાર્યા

ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ  અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે. 

જોફ્રાનો અનોખો વિક્રમઃ એક મેચમાં સૌથી વધુ 76 રન આપ્યા

આઈપીએલ 2025ની બીજી મેચમાં હૈદરાબાદે રાજસ્થાન સામે ધુંઆધાર બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટે 286 રન બનાવ્યા હતા. જે આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર રહ્યો.

આઇસીસીએ ભારતની યજમાનીમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપની પ્રાઇઝ મની જાહેર કરી દીધી છે અને ટૂર્નામેન્ટમાં પ્રાઇઝ મનીનું કુલ બજેટ 82.93 કરોડ રૂપિયા (10 મિલિયન...

ભારત 12 વર્ષ બાદ વર્લ્ડ કપનું યજમાન બન્યું છે, પણ આ વર્લ્ડ અઢળક કમાણી લઇને આવ્યો છે તેમ કહી શકાય. ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે કે નહીં એ તો સમય કહેશે, પણ...

એશિયન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન (ASF)ની ‘એક્ટિવ લાઈવ્ઝ, હેલ્ધી ફ્યુચર્સ’ સ્ટ્રેટેજીને લંડનના સિટી હોલમાં 2023ની 18 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી. આ રણનીતિ...

ડિફેન્ડિંગ વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડ આગામી વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. રવિવારે જાહેર થયેલી ઈંગ્લેન્ડની ટીમમાંથી ઓપનર જેસન રોયને પડતો...

ભારતના જમણેરી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે માત્ર 16 બોલમાં પાંચ વિકેટ ઝડપીને સૌથી ઓછા બોલમાં પાંચ વિકેટ પુરી કરવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી.

ભારતે એશિયા કપની એકતરફી બનેલી ફાઇનલમાં શ્રીલંકાને કારમો પરાજય આપીને આઠમી વખત એશિયા કપ ટાઇટલ કબજે કર્યું છે. સિરાજે ઝંઝાવાતી બોલિંગને સહારે એક જ ઓવરમાં...

ભારતના ઘાતકી ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામેની એશિયા કપની ફાઈનલમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. સિરાજે મેચમાં જીત બાદ તેને ભેટ મળેલી પ્રાઇસ મની 5 હજાર ડોલરની ઈનામી ૨કમ શ્રીલંકાના ગ્રાઉન્ડ સ્ટાફને દાન કરી હતી.

17 વર્ષીય ડાબોડી ઝડપી બોલર માહિકા ગૌરને 31ઓગસ્ટથી શરૂ થયેલી શ્રીલંકા વિરુદ્ધની સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવી છે. જોકે માહિકાની રમતનો...



to the free, weekly Gujarat Samachar email newsletter