Search Results

Search Gujarat Samachar

વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ હાઇકમાન્ડે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સી.જે. ચાવડાને ટિકિટ આપતાં વર્ષોથી ભાજપના વફાદાર ગણાતા કુકરવાડાના પૂર્વ તાલુકા પંચાયત...

ઊંઝાની ઉનાવા દેશની વાડીમાં મહેસાણા લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલના વિધાનસભાના પ્રવાસને લઈ બેઠક યોજાઈ હતી. જેમાં ઊંઝાના કોંગ્રેસના પીઢ નેતા અને 2019 વિધાનસભાના...

પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન અને પોતાની કેન્સરની બીમારી સામે લડી રહેલા કિંગ ચાર્લ્સે ગુરુવાર 28 માર્ચના રોજ આયોજિત પરંપરાગત રોયલ ફેમિલી ઇસ્ટર સર્વિસમાં દેશજોગ સંદેશો પાઠવ્યો હતો. ક્વીન કેમિલાએ કિંગ ચાર્લ્સ વતી આ સંદેશો રજૂ કર્યો હતો.

યુકેમાં સામાજિક સંકલન પર તૈયાર કરાયેલા એક સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પોતાના મંતવ્યો માટે લોકોને બેહદ પરેશાન કરવામાં આવી રહ્યાં છે. બ્રિટનની...

લોર્ડ રેમી રેન્જર અને તેમની કંપની સન માર્ક વિરુદ્ધ હેરાનગતિ અને પક્ષપાતના આરોપ મૂકનાર ભારતીય શિખ મહિલા કર્મચારીની એમ્પ્લોયમેન્ટ અપીલ ટ્રિબ્યુનલ દ્વારા અપાયેલા ચુકાદાને પડકારતી અપીલ બ્રિટિશ અદાલત દ્વારા નકારી કઢાઇ છે. 

શ્રુસબરીમાં ઓગસ્ટ 2023માં ડીપીડીમાં ડિલિવરી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા 23 વર્ષીય ઔરમાનસિંહની હત્યા માટે ચાર આરોપીને દોષી ઠેરવાયાં છે.

યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર એનએચએસ ટ્રસ્ટના હેલ્થકેર આસિસ્ટન્ટ્સ દ્વારા 11 એપ્રિલથી 8 મે વચ્ચે 10 દિવસ હડતાળની જાહેરાત કરાઇ છે. જેના પગલે લેસ્ટરની 3 હોસ્પિટલો લેસ્ટર રોયલ ઇન્ફર્મરી, ગ્લેફિલ્ડ હોસ્પિટલ અને લેસ્ટર જનરલ હોસ્પિટલમાં કામગીરી...

સરકાર ઊંચો ક્રાઇમ રેટ ધરાવતા માઇગ્રન્ટ્સના દેશોને લીગ ટેબલમાં દર્શાવવાની યોજના બનાવી રહી છે. આ યોજનાને ટોરીના વરિષ્ઠ સાંસદોનું સમર્થન હાંસલ થયું છે. આ યોજના અંતર્ગત ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દરેક દેશના માઇગ્રન્ટ્સનો ક્રાઇમ રેટ દર વર્ષે જાહેર કરાશે.

સરકાર ભાડૂઆતો માટેના મહત્વના ખરડા પર પીછેહઠ કરી રહી છે. નો ફોલ્ટ ઇવિક્શન પર પ્રતિબંધ લાદવાની પોતાની જ યોજનાને સરકાર વિલંબિત કરી રહી હોવાના આરોપ મૂકાઇ રહ્યાં છે. 

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે જ્યારે જનતાને એમ લાગશે કે સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે ત્યારે સંસદની ચૂંટણી યોજવાની મારી ઇચ્છા છે. હું આ વર્ષના ઉત્તરાર્ધમાં ચૂંટણી યોજવાની ગણતરી રાખું છું. હું જાણું છું કે જનતા બદલાવ જોવા ઇચ્છે છે.