Search Results

Search Gujarat Samachar

બ્રિટિશ આર્મીમાં હવે સૈનિકો દાઢી વધારી શકશે. સેનાએ દાઢી વધારવા પરનો 100 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. દેશની સેનાના કમાન્ડર ઇન ચીફ કિંગ ચાર્લ્સે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. 

ગુંજે શરણાઈ ઢોલ ત્રાંબાળું વાગે... શરણાઈની ગુંજ  તો તમે સાંભળી જ હશે.... એની  વિશિષ્ટતા એ છે કે શરણાઈ માત્ર પુરુષોનું વાદ્ય ગણાય છે. શરણાઈ વાદનમાં ફેફસાંની તાકાતની જરૂર પડે છે. એથી સ્ત્રીઓ માટે શરણાઈ વગાડવી મુશ્કેલ ગણાય છે. પરંપરાગત રીતે પુરુષો...

 દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ આવો સ્પષ્ટ મત આપ્યો છે. કહેવાતા લીકર કેસમાં ધરપકડ...

આગામી ઊનાળામાં યુકેમાં ફરી એકવાર પાણીની અછત સર્જાવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે. જો આ ઊનાળો ગરમ અને સૂકો રહેશે તો જનતાને પાણીની અછત અને હોસપાઇપ પર પ્રતિબંધનો સામનો કરવો પડશે.

વેમ્બલીના માંધાતા યૂથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશનની ગુજરાતી શાળાના બધા જ વિદ્યાર્થીઓએ શનિવાર 23 માર્ચના રોજ ઋતુરાજ વસંતને આવકારતો ‘કવિતા ઉત્સવ’ આનંદઉલ્લાસથી...

એર ઈન્ડિયા ગ્રાહકો સાથે ખરાબ વ્યવહાર અને નિમ્ત સ્તરીય સેવાના મુદ્દે ફરી આરોપીના પિંજરામાં ખડી થઈ છે. મિસ વિતસ્તા નામની એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેની...

અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના વડા અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના ઈન્ટરનેશનલ કો-ઓર્ડિનેટર બ્રહ્મવિહારીદાસ લંડનની ટુંકી મુલાકાતે આવ્યા હતા. તેમના વ્યસ્ત...

બ્રાઝિલના વિજ્ઞાનીઓએ ઈતિહાસ સર્જ્યો છે. જિનેટિક એન્જિનિઅરીંગ ટેકનોલોજીની મદદથી જિનેટિકલી મોડીફાઈડ ટ્રાન્સજેનિક ગાયના દૂધમાંથી માનવ ઈન્સ્યુલિન મેળવવામાં...