Search Results

Search Gujarat Samachar

ચહેરાની સુંદરતાની સાથે સાથે હાથની સુંદરતા પ્રત્યે યુવતીઓ હવે સજાગ થઈ ગઇ છે. તેથી હાથને બ્યુટીફૂલ બનાવવા નેઇલ આર્ટ કરાય છે. નેઇલ આર્ટમાં પણ ડિઝાઇનની કોઈ...

કેન્યાસ્થિત વિવિધ સંસ્થાઓના આમંત્રણને માન આપી મિશન હેલ્થ-અમદાવાદ દ્વારા જુલાઈ 2024માં કેન્યાના નૈરોબી, એલ્ડોરેટ અને કીસુમુ ખાતે ‘વેલનેસ સેમિનાર’ તથા નિદાન...

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લદાયાના 10 વર્ષ બાદ અને વિવાદાસ્પદ આર્ટિકલ-370 નાબૂદ થયાના પાંચ વર્ષ બાદ પહેલી વખત વિધાનસભા ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી...

ગુજરાત સમાચાર તેના વિશેષ ઝૂમ કાર્યક્રમ દ્વારા માહિતીપ્રદ વિષયો અને તમામ તહેવારોની ઉજવણી કરતું આવ્યું છે, ત્યારે 15 ઓગસ્ટે ગુરુવારના રોજ 78મા સ્વતંત્રતા...

વિદેશમંત્રી એસ. જયશંકરે રવિવારે કુવૈતના વડાપ્રધાન શેખ મોહંમદ સબાહ અલ-સાલેમ અલ-સબાહ અને ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલેદ અલ-સબાહ સાથે મુલાકાત કરી હતી અને...

આગામી મહિનાથી દેશમાં ઝોમ્બી સ્ટાઇલના ચાકૂ પર પ્રતિબંધ અમલી બની રહ્યો છે ત્યારે જનતાને તેમની પાસેના આ પ્રકારના હથિયારો પોલીસમાં જમા કરાવી દેવાનો આદેશ અપાયો છે. 

રેલવેના કર્મચારીઓને 15 ટકાનો પગાર વધારો અપાયો અને તેમણે સ્વીકાર્યો તેમ છતાં હવે ટ્રેન ડ્રાઇવરોના સૌથી મોટા યુનિયને 3 મહિના સુધી 48 કરતાં ઓછા સમયની હડતાળ પર જવાની જાહેરાત કરી છે જેના પગલે રેલવે સેવાઓ ખોરવાશે નહીં તેવી આશા પર પાણી ફરી વળ્યું છે.

ચેપી લોહીના પીડિતોને વળતર ચૂકવવાની દિશામાં આગળ વધવા સરકારે જાહેરાત કરી છે. આ વર્ષા અંત સુધીમાં વળતર ચૂકવવાનો પ્રારંભ થાય તે માટે 24 ઓગસ્ટ પહેલાં રેગ્યુલેશન્સ પસાર કરી દેવાશે. 

યુકેમાં પહેલીવાર અત્યંત ધિક્કાર અને નફરતની ભાવનાને આતંકવાદ ગણવામાં આવશે. મહિલાઓ અને કિશોરીઓ વિરુદ્ધની હિંસા સામે કડક પગલાં લેવા સરકારે નવી યોજના તૈયાર કરી છે. 

તાજેતરમાં યોજાયેલી સંસદની ચૂંટણીમાં ફોટો ઓળખપત્રના નિયમોના કારણે મોટી સંખ્યામાં મતદારો મતદાનથી વંચિત રહ્યાં હતાં. નવી આવેલી લેબર સરકારે જણાવ્યું છે કે તે ફોટો આઇડી કાયદાઓની સમીક્ષા કરીને તેને નાબૂદ પણ કરી શકે છે. ટોરી સરકારે આ કાયદા 2022માં...