Search Results

Search Gujarat Samachar

ઍર ઈન્ડિયાની મહિલા કેબિન ક્રૂ પર લંડનની હોટલમાં ગયા અઠવાડિયે હુમલો થયો હતો. માહિતી પ્રમાણે મહિલા ક્રૂ હીથ્રો ઍરપોર્ટ નજીક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાઈ હતી. દરમિયાન એક હુમલાખોર રૂમમાં ઘૂસી ગયો. ત્યાં તેણે ક્રૂ સાથે ગેરવર્તણૂક અને મારપીટ કરી. મહિલાએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોલીશ પ્રાઈમ મિનિસ્ટર ડોનાલ્ડ ટસ્કના આમંત્રણને માન આપી ઓગસ્ટ 21-22મીએ પોલેન્ડની સત્તાવાર મુલાકાત લેવાના હોવાની જાહેરાત ભારતના...

ઈન્ડિયન ડાયસ્પોરા ઈન ધ યુકે (IDUK) ગ્રૂપ દ્વારા સ્લાઉમાં ભારતીય ડાયસ્પોરાના નોંધપાત્ર અગ્રણીઓ સાથે ભારતના 78મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવી...

વિદ્યાર્થીઓની બિનઅધિકૃત રજાઓ સામે ભરાઇ રહેલાં કડક પગલાં અંતર્ગત શૈક્ષણિક સત્ર દરમિયાન બાળકોને રજા પર રાખતા વાલીઓએ હવે પ્રતિ બાળક પ્રતિ દિવસ 20 પાઉન્ડ પેનલ્ટી પેટે વધુ ચૂકવવા પડશે. આ નિયમ સૌથી પહેલાં 2013થી અમલી બનાવાયો હતો.

લેબર સરકારના એજ્યુકેશન સેક્રેટરી બ્રિજેટ ફિલિપસને જણાવ્યું છે કે અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર લદાયેલા વિઝા નિયંત્રણો દૂર કરવાની સરકારની કોઇ યોજના નથી. જાન્યુઆરીમાં ટોરી સરકારે લાદેલા નિયંત્રણો અંતર્ગત ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ...

રેલવેના પ્રવાસીઓને વાર્ષિક રેલવે ટિકિટ માટે સેંકડો પાઉન્ડ વધુ ચૂકવવા પડે તેવી સંભાવના છે. સરકાર ફુગાવાના દર સાથે રેલવેના ભાડા સાંકળી લેવા વિચારણા કરી રહી છે.

તેમનું નામ શ્રીમન્ન નારાયણ. ગાંધીવાદી સજ્જન.હજુ ગુજરાત રાજ્ય રચનાને થોડાંક વર્ષ જ વીત્યા હતા. પૂરી મુદત સુધી રહેલા એકમાત્ર મહેદી નવાબ જંગ રાજ્યની સ્થાપનાથી...

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં આગવી નામના ધરાવતા 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની 16 ઓગસ્ટે જાહેરાત થઇ છે. જેમાં ‘ગુલમહોર’ને વર્ષ 2022ની બેસ્ટ હિન્દી ફિલ્મ જાહેર કરાઇ...

(ગતાંકથી ચાલુ)પાંચેક વાગ્યે એ ઊઠ્યા ત્યારે હું ખેતરે આંટો મારવા નીકળતો હતો ત્યાં તે કહે: ‘ઊભો રહે. મારેય જરા પગ છૂટા કરવા છે!’અમે ખેતર ભણી ચાલ્યા. એમને...

લીંબુ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે નથી પણ તે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. લીંબુના સેવનથી શરીરને કુદરતી રીતે પોષણ મળે છે. તમે દરરોજ તમારા આહારમાં લીંબુનો...