Search Results

Search Gujarat Samachar

હોમ ઓફિસે બ્રિટનમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરવાની જાહેરાત કરી છે. સરકારે જણાવ્યું હતું કે યુકે અને બાંગ્લાદેશ વચ્ચે કરાયેલા કરાર અંતર્ગત કોઇને દેશનિકાલ કરવા માટે જરૂરી પુરાવા ઉપલબ્ધ હોય તેવા કિસ્સામાં ફરજિયાત ઇન્ટર્વ્યુની જરૂર...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવકુમાર સામે આમ આદમી પાર્ટીનાં જ સાંસદ સ્વાતિ માલીવાલે મારપીટની ફરિયાદ કરી છે. જે બાદ 18 મેએ તેની ધરપકડ કરાઈ...

લિઝ ટ્રસના નેતૃત્વમાં આર્થિક હારાકિરી બાદ બ્રિટિશ અર્થતંત્રને બેઠું થતાં લગભગ દોઢ વર્ષનો સમય લાગી ગયો છે. વડાપ્રધાન રિશી સુનાક દ્વારા હંમેશા હૈયાધારણ અપાતી હતી કે થોડો સમય રાહ જૂઓ અને અમારી નીતિઓ સારા પરિણામ આપશે. ભલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની...

કોઇપણ દેશનો આર્થિક વિકાસ માળખાકીય સુવિધાઓ પર આધાર રાખે છે અને છેલ્લા 10 વર્ષથી મોદી સરકાર અર્થતંત્રને વેગ આપવા, કનેક્ટિવિટી વધારવા અને નાગરિકોના જીવનોની ગુણવત્તામાં વધારો કરવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. છેલ્લા એક દાયકામાં ટ્રાન્સોપર્ટેશન નેટવર્ક,...

ગયા સપ્તાહમાં પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાની સરકાર અને સેનાના વિરોધમાં હજારો લોકો સડકો પર ઉતરી આવ્યાં. આ ઘટનાક્રમમાં પીઓકેની જનતાએ ખુલ્લેઆમ ભારત સાથે જોડાઇ જવાના નારા લગાવ્યા. 1971 પહેલાંના વર્ષોમાં પાકિસ્તાની સેના અને સરમુખત્યારોના...

સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં બ્રિટનમાં યોજાયેલી કાઉન્સિલ અને મેયરોની ચૂંટણીમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીને અપેક્ષા પ્રમાણે જ ઐતિહાસિક હારનો સામનો કરવો...

આપણે આજકાલ યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુના સમાચાર અવારનવાર સાંભળતા રહીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક તારણ અનુસાર, ભારતમાં થતા કુલ મૃત્યુમાંથી 27 ટકા...

આપણે જે ખોરાક લઈએ તેનું પાચન થયાં પછી વધેલા કે બિનઉપયોગી તત્વોનો નિકાલ મળ દ્વારા થાય છે. યોગ્ય રીતે મળવિસર્જન ન થાય ત્યારે કબજિયાત થઈ હોવાનું કહેવાય છે....

વોલમેકર્સ નામના આર્કિટેક્ચર સ્ટુડિયોએ કેરળના વડાકારામાં ‘ટોય સ્ટોરી રેસિડેન્સ’ બનાવ્યું છે. આ ઘરની ખાસિયત એ છે કે તેનો બહારનો ભાગ બનાવવા માટે ફેંકી દેવાયેલાં...