Search Results

Search Gujarat Samachar

બ્રિટનની જનતાએ ગયા વર્ષે તેમના આરોગ્ય માટે વિક્રમજનક 32 બિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો હતો જે 2022ના વર્ષ કરતાં 29.8 બિલિયન પાઉન્ડનો વધારો દર્શાવે છે. આ ખર્ચમાં દવાઓ, વિટામિન વગેરે પાછળ 8.6 બિલિયન પાઉન્ડ અને ઇન-પેશન્ટ મેડિકલ કેર પર 10 બિલિયન પાઉન્ડનો...

કોરોનાની વિપરિત અસરોથી લંડનના બાળકો પણ વંચિત રહી શક્યાં નથી. પરીક્ષાઓમાં સારા પરિણામો છતાં તેમના અભ્યાસને નુકસાનકારક અસરો થઇ હતી તેવી ચેતવણી નિષ્ણાત દ્વારા અપાઇ છે. 

વિસનગર તાલુકાના વાલમ ગામમાં ચૈત્ર માસમાં અનેરો ઉત્સાહ ગામની એકેએક વ્યક્તિમાં વ્યાપી જાય છે. દરવર્ષે ચૈત્ર વદ પાંચમથી દશમ સુધી વાલમ ખાતે ભરાતો શુકનના મેળાનો...

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ખાલિસ્તાની અલગતાવાદીઓના સમર્થન બાદ હવે યુકેમાં પણ ખાલિસ્તાન સમર્થક નેતા સામે આવી રહ્યાં છે. સેન્ડવેલ કાઉન્સિલના લેબર પાર્ટીના શીખ કાઉન્સિલર પરબિન્દર કૌરે ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓના સમર્થનમાં...

ઇંગ્લેન્ડની ફેઇથ સ્કૂલોએ હવે અન્ય ધર્મના બાળકોને 50 ટકા બેઠકો ઓફર કરવાની રહેશે નહીં. સરકાર દ્વારા જાહેર કરાયેલા શાળા પ્રવેશના નિયમો અંતર્ગત આ બદલાવ કરાયાં છે. 

લેબર પાર્ટીએ જણાવ્યું છે કે નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકેમાં આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અસાયલમ સિસ્ટમમાં દાખલ કરી સુનાક સરકાર દ્વારા લદાયેલા રાજ્યાશ્રય પરના પ્રતિબંધને દૂર કરાશે.

કોવેન્ટ્રી ખાતેના ટેક અવે બિઝનેસ બાલ્ટી હટના ભોજનમાંથી ધાતુના ટુકડા મળી આવતાં ટેક અવે બિઝનેસના માલિક આઝાદ મિંયાને કોવેન્ટ્રી મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બે આરોપ માટે દોષી ઠેરવી 4,049.41 પાઉન્ડનો દંડ કરાયો છે. 

સાઉથહોલની કેશ એન્ડ કેરીને 30,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇલિંગ કાઉન્સિલના અધિકારીઓ દ્વારા કરાયેલી તપાસમાં આ સ્થળે કર્મચારીઓ ભયજનક સ્થિતિમાં કામ કરી રહ્યાં હતાં.

શ્રી સિદ્ધિ વેંકટેશ દેવસ્થાન દ્વારા આયોજિત શ્રીલંકાસ્થિત અશોક વાટિકાની યાત્રાનો 10માર્ચ, 2024ના રોજ આરંભ થયો હતો. રામાયણ સર્કિટના પવિત્ર સ્થળોને આવરી લેતી...