Search Results

Search Gujarat Samachar

 નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રીપદના શપથ લીધા તે પહેલાં ઓડિશામાં મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો. નવીન પટનાયકના સહયોગી વી.કે. પાંડિયને રવિવારે રાજનીતિ...

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને લઈને ફરી સહમતી બની હતી.

4 જુલાઇએ યોજાનારી સંસદની ચૂંટણીમાં હોટ ફેવરિટ મનાતી લેબર પાર્ટીએ જૂન 1984માં ભારત સરકાર અને સેના દ્વારા પંજાબના અમૃતસર સ્થિત સુવર્ણમંદિરમાં ચલાવાયેલા ઓપરેશન બ્લૂ સ્ટારમાં બ્રિટનની ભુમિકાની તપાસ કરવાનું વચન આપ્યું છે. અલગ ખાલિસ્તાનની માગ સાથે...

હાઇકોર્ટે તેના ચુકાદામાં હોમ ઓફિસ પર ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું છે કે હોમ ઓફિસે યુકેમાં કાયદેસર રીતે કામ કરી રહેલા માઇગ્રન્ટ્સને તેમના સ્ટેટસના પુરાવા આપવાનો ગેરકાયદેસર રીતે ઇનકાર કર્યો છે.  એક મહત્વના ચુકાદામાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, હોમ...

નાઇજલ ફરાજ પર સપ્તાહમાં બે વાર હુમલા કરાયા, ફરાજને સાથે લઇ ચાલવા સુએલા બ્રેવરમેનનું ટોરીઝને આહવાન, 1.9 મિલિયન કરતાં વધુ મતદારો યોગ્ય ફોટો ઓળખપત્ર ધરાવતા નથી, 2024ની ચૂંટણીમાં રેકોર્ડ 4500 કરતાં વધુ ઉમેદવાર મેદાનમાં

યુકેમાં બેરોજગારીનો દર છેલ્લા અઢી વર્ષની સૌથી ઊંચી સપાટી પર પહોંચી ગયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે જારી કરેલા આંકડા અનુસાર ફેબ્રુઆરી-એપ્રિલ 2024માં બેરોજગારીનો દર વધીને 4.4 ટકા પર પહોંચી ગયો છે જે સપ્ટેમ્બર 2021 પછીની સૌથી ઊંચી સપાટી છે. 

યુકે સ્થિત એનઆરઆઇ પરવિન્દર કૌર ભાટિયાએ ચંદીગઢની એક કંપની સામે રૂપિયા 3.50 કરોડની છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો જેના સંદર્ભમાં ચંદીગઢમાં એક વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. 

ઓક્સફર્ડ યુનિવર્સિટી ભારતના એક હિન્દુ સંતની 500 વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત કરશે. તિરુમનકારી અલવરની કાંસાની બનેલી આ પ્રતિમા હાલ યુનિવર્સિટીના એશમોલીન મ્યુઝિયમ ખાતે રખાયેલી છે.

એર ઇન્ડિયાએ 18 ઓગસ્ટ 2024થી બેંગાલુરૂ અને લંડનના ગેટવિક એરપોર્ટ વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની ઘોષણા કરી છે. આ સાથે બેંગાલુરૂ પાંચમુ ભારતીય શહેર બનશે જે લંડનના ગેટવિક એરપોર્ટ સાથે સીધી નોન સ્ટોપ ફ્લાઇટથી જોડાયેલું હશે. 

શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરમાં શનિવાર 22 જૂનના રોજ ઝરમર વરસાદ મધ્યે ઉનાળાની ઉષ્માસભર સવારે સત્સંગ અને પૂજામાં હાજરી આપવા આવેલા શ્રદ્ધાળુઓને અચાનક...