Search Results

Search Gujarat Samachar

બ્રિટનના વડાપ્રધાનપદે ભારતીય મૂળના રિશી સુનાકનું બેસવું બ્રિટિશ ભારતીય સમુદાય માટે નાની સૂની સિદ્ધી નહોતી. આ યુકેની રાજનીતિમાં બ્રિટિશ ભારતીય સમુદાયના વધતા પ્રભુત્વની નિશાની હતી. હવે 4 જુલાઇના રોજ ફરી એકવાર યુકેમાં સંસદની ચૂંટણી યોજાઇ રહી છે...

એજવેરના મિડલસેક્સમાં રહેતાં સમીક્ષાબેન ફાર્માસિસ્ટ અને વેલબીઈંગ કોચ તરીકે કામ કરતાં હોવાં છતાં, તેમને 49 વર્ષની વયે ઓવેરીઅન કેન્સરનું ચોથું સ્ટેજનું નિદાન...

પોતાને આધ્યાત્મિક ગુરૂ ગણાવતા રાજિન્દર કાલિયા પર તેમની સાત પૂર્વ શિષ્યાઓએ 8 મિલિયન પાઉન્ડનો દાવો માંડી કથિત બળાત્કારના આરોપ મૂક્યા છે. હાઇકોર્ટ જજને જણાવવામાં...

વેસ્ટ લંડન સ્થિત આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ અને માનવ તસ્કરીમાં સંડોવાયેલી ગેંગના 18 સભ્યોને કુલ 70 વર્ષ કરતાં વધુ કેદની સજા ફટકારવામાં આવી છે. નેશનલ ક્રાઇમ...

વાહન પર નિયંત્રણ ગુમાવી દેવાના કારણે કાર સાથે સ્કૂલમાં ઘૂસી જનાર મહિલા પર કોઇ આરોપ નહીં મૂકવાનો યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે નિર્ણય લીધો છે. આ અકસ્માતમાં...

બ્રિટનની સંસદની ચૂંટણીનું ગમે તે પરિણામ આવે, લેબર પાર્ટી કે કન્ઝર્વેટિવ કોઇપણ સત્તામાં આવે પરંતુ ભારત સાથેનો મુક્ત વેપાર કરાર થઇને જ રહેશે. ભારત સાથેના...

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) મોટે ભાગે જુલાઈના અંત સુધીમાં વિદેશી વકીલો અને વિદેશી કાયદાકીય સંસ્થાઓના પ્રવેશને સંચાલિત કરવા માટે સુધારેલા નિયમોને સૂચિત...

યુકેની બર્મિંગહામ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર ઉદય રેડ્ડી વિરુદ્ધ ભારતના મણિપુરમાં ચાલી રહેલી વંશીય હિંસામાં પોતાના ઓનલાઇન મેસેજ અને સોશિયલ...

યુકે સ્થિત ભારતના વોન્ટેડ ગેંગસ્ટર કપિલ સાંગવાને હરિયાણાના ઇન્ડિયન નેશનલ લોકદળના હરિયાણા એકમના પ્રમુખ નાફેસિંહ રાઠીની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ...

મુંબઇની 26 વર્ષીય લેખિકા સંજના ઠાકુરને વર્ષ 2024 માટેના કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝથી સન્માનિત કરાઇ છે. સંજનાને તેમની કૃતિ ઐશ્વર્યા રાય માટે 5000 પાઉન્ડનું...