Search Results

Search Gujarat Samachar

લશ્કરી વિમાન તૂટી પડવાના અકસ્માતમાં માર્યા ગયેલા સાઉથ ઈસ્ટ આફ્રિકન દેશ મલાવીના વાઈસ પ્રેસિડેન્ટ સાઉલોસ ચિલિમાને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દફનાવવાની જાહેરાત કરાઈ છે. જોકે, ફ્યુરલની તારીખ જાહેર કરાઈ નથી. પ્રેસિડેન્ટ લાઝારસ ચાકવેરાએ 11 જૂને વિમાનનો...

વિશ્વની શ્રેષ્ઠ શાળા માટે અપાતા પુરસ્કાર માટેની 10 સંભવિત  વિજેતાની યાદીમાં હેરો સ્થિત અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલનો સમાવેશ કરાયો છે. આ સ્પર્ધામાં વિજેતાને...

નોટિંગહામ હત્યાકાંડની પ્રથમ વરસી પર પીડિત પરિવારોએ હત્યારા વાલ્ડો કેલોકેનને સજા અપાવવામાં તપાસ અધિકારીઓની નિષ્ફળતા સામેની લડાઇ વધુ ઉગ્ર બનાવવાની પ્રતિજ્ઞા...

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, સંસદની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન શક્તિ પ્રાપ્ત કરવા માટે હું મારી હિન્દુ આસ્થાનો સહારો લઇ રહ્યો છું. હું માર્ગદર્શન...

ગુજરાતના ગૌરવવંતા કલાકાર, ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ગાયક શ્રી વિનોદ પટેલ લંડનની મુલાકાતે આવ્યા છે. 35 જેટલા દેશોમાં 3450થી વધુ સંગીત કાર્યક્રમો આપી ચૂકેલા...

સંસદની ચૂંટણીમાં હોટ ફેવરિટ મનાતી લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે બ્રિટિશ મતદારોને બદલાવનું આહવાન કરતો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.

NHS વેલ્સમાં વેઈટિંગ ટાઈમ્સની સમસ્યા હલ કરવા બાબતે બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) વેલ્સ દ્વારા 1 જૂન 2024ના રોજ આ પ્રકારના સૌ પ્રથમ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

4 જુલાઇએ યોજાનારી સંસદની ચૂંટણીના પડકારો મધ્યે પણ વડાપ્રધાન રિશી સુનાક જે પ્રકારનો હકારાત્મક અભિગમ અપનાવી રહ્યાં છે તે કાબિલે તારિફ છે. એકતરફ બ્રિટનમાં યોજાઇ રહેલા અનેકવિધ સરવે અને ઓપિનિયન પોલમાં સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટી તળિયા તરફ ધસી રહી...

અમેરિકા માટે મીડલ ઇસ્ટ એશિયામાં સાઉદી અરબ સાથેના સંબંધો અત્યંત મહત્વના છે. પેટ્રો ડોલરના કારણે માલામાલ થયેલો આ દેશ મીડલ ઇસ્ટની કૂટનીતિમાં પણ વ્યાપક પ્રભાવ ધરાવે છે. ઇરાનમાં ઇસ્લામિક ક્રાંતિ બાદ એક પછી એક આવી રહેલા અમેરિકા અને ઇઝરાયેલ વિરોધી...