ઇસ્ટ લેન્કેશાયરના 18 ડ્રગ ડીલરને કુલ 90 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. બ્લેકબર્ન સ્થિત આ ગેંગ બર્નલી, બ્રાયરફિલ્ડ અને નેલ્સનમાં ડ્રગનો કારોબાર કરતી હતી. ગેંગની પ્રતિસ્પર્ધી ગેંગો સાથે અથડામણો થતી રહેતી હતી તેથી આ વિસ્તારોમાં ગેંગવોરની સ્થિતિનું...
ઇસ્ટ લેન્કેશાયરના 18 ડ્રગ ડીલરને કુલ 90 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. બ્લેકબર્ન સ્થિત આ ગેંગ બર્નલી, બ્રાયરફિલ્ડ અને નેલ્સનમાં ડ્રગનો કારોબાર કરતી હતી. ગેંગની પ્રતિસ્પર્ધી ગેંગો સાથે અથડામણો થતી રહેતી હતી તેથી આ વિસ્તારોમાં ગેંગવોરની સ્થિતિનું...
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રતિબંધ લદાયા છતાં ઝોમ્બી ચાકૂ અને ફરશીનું ઇન્ટરનેટ પર ધડલ્લે વેચાણ થઇ રહ્યું હોવાનો દાવો બીબીસી દ્વારા કરાયો છે. બીબીસી ન્યૂઝે દાવો કર્યો હતો કે તેણે યુકેની વેબસાઇટ સાથે સંકળાયેલા ઓનલાઇન રિટેલર્સ પાસેથી 4 ઝોમ્બી ચાકૂની...
હેરોડ્સના માલિક મોહમ્મદ અલ ફાયેદ પર મહિલા કર્મચારીઓનું શારીરિક શોષણ કરવાના આરોપોની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં હવે તેમના ભાઇઓ પૈકીના એક સલાહ ફાયેદ પર પણ હેરોડ્સની મહિલા કર્મચારીઓના શારીરિક શોષણના આરોપ મૂકાયા છે.
ઇંગ્લિશ ચેનલમાં નાની હોડીઓ દ્વારા માનવ તસ્કરી કરતા તસ્કરને દોષી ઠેરવાયો છે. તેણે તસ્કરી દ્વારા 1.5 મિલિયન પાઉન્ડની કમાણી કરી હોવાનો દાવો કરાયો છે. બર્મિંગહામનો પિસ્તિવાન જમીલ ફ્રાન્સની માનવ તસ્કર ગેંગો સાથે મળીને માઇગ્રન્ટસને ઇંગ્લિશ ચેનલ પાર...
16 વર્ષની સગીરા પર બળાત્કાર કરી તેને કારમાં લોક કરી દેનારા વેમ્બલીના હિમાંશુ મકવાણાને હેરો ક્રાઉન કોર્ટ દ્વારા બળાત્કાર માટે દોષી ઠેરવાયો છે. હિમાંશુને ચાર વર્ષમાં બે સગીરા પર બળાત્કાર માટે દોષી ઠરાવાયો હતો.
ઇંગ્લેન્ડમાં બ્રિટિશ બાંગ્લાદેશી પુરુષોમાં સૌથી વધુ ફેફસાનું કેન્સર જોવા મળે છે. વિવિધ સમુદાયોમાં ફેફસાનું કેન્સર કેવી રીતે અસર કરે છે તેના પર ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા તાજેતરમાં એક અભ્યાસ કરાયો હતો.
10 વર્ષની સારા શરિફના પિતા ઉરફાન શરિફે સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટ ઓફ ઇંગ્લેન્ડમાં આપેલી જુબાનીમાં કબૂલાત કરી હતી કે મારી દીકરીના મોતની જવાબદારી હું લઉં છું.
બે ગઠિયા વિન્ડસર કેસલ એસ્ટેટમાં ઘૂસીને એક પિક અપ ટ્રક અને એક ક્વાડ બાઇકની ઉઠાંતરી કરી ગયાં હતાં. માસ્ક લગાવીને આવેલા બે ગઠિયા કેસલ એસ્ટેટમાં ઘૂસ્યા ત્યારે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન નજીકની એડિલેડ કોટેજમાં જ મીઠી નિંદ્રા માણી રહ્યાં...
કિંગ ચાર્લ્સની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન સંસદમાં કિંગ સામે બખાડો કરનાર ઓસ્ટ્રેલિયાની મૂળ વતની સાંસદ સામે સેનેટમાં નિંદા પ્રસ્તાવ પસાર કરાયો હતો.
ભારતમાં આર્થિક ગુના આચરીને બ્રિટનમાં રહેતા વિજય માલ્યા, નીરવ મોદી, સંજય ભંડારી અને અન્યોને ભારતને સોંપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા ભારત સરકારે બ્રિટન પર દબાણ સર્જ્યું છે. ગયા સપ્તાહમાં ભારતની તપાસ એજન્સી સીબીઆઇના ડિરેક્ટર પ્રવિણ સૂદે બ્રિટનની...