Search Results

Search Gujarat Samachar

લંડનની સંખ્યાબંધ કાઉન્સિલો નાદારીના આરે પહોંચી ગઇ છે. લંડન કાઉન્સિલ્સના જણાવ્યા અનુસાર રાજધાનીમાં આવેલા બરોએ આ વર્ષે હાઉસિંગ અને હોમલેસ પાછળ 600 મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમ ખર્ચી નાખી છે. જેના કારણે તેમના બજેટ ખોરવાઇ ગયાં છે. 

કેર સ્ટાર્મરની સરકારે 10 મિલિયન પેન્શનરોના વાર્ષિક પેમેન્ટ નાબૂદ કરી નાખતાં હવે કાઉન્સિલો દ્વારા પેન્શનરોને મદદ કરવા વૈકલ્પિક વિન્ટર ફ્યુઅલ સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે. સ્થાનિક સત્તામંડળોના નેતાઓએ જણાવ્યું છે કે સરકારના અત્યંત ક્રુર નિર્ણયની...

ઓક્ટોબરથી લાગુ થઇ રહેલા નવા પે પર માઇલ ટેક્સ સ્લેબના કારણે પરિવારોને 190 પાઉન્ડ ચૂકવવા પડે તેવી સંભાવના છે. નવી લેબર સરકાર અંતર્ગત પે પર માઇલ કાર ટેક્સ સંભવિત બની શકે છે.

ટિકટોક પર નામના મેળવનારા એક ડોક્ટરે એનએચએસને 52,000 પાઉન્ડનો ચૂનો લગાવતા તેમના પર ડોક્ટર તરીકેની પ્રેકટિસ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

લેસ્ટરશાયરના બેડેલ ડ્રાઇવ ખાતેના મકાનમાં લાગેલી આગની ઘટનામાં પોલીસે આગચંપીની શંકાથી 14 વર્ષની કિશોરીની ધરપકડ કરી હતી. આ આગમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પૂર્વ લેક્ચરર અને ઇસ્લામિક વિદ્વાન 62 વર્ષીય તારિક રહેમાનને જિનિવામાં સ્વિસ મહિલા પર બળાત્કાર માટે દોષી ઠેરવાયા છે.

પહેલીવાર જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે અશ્વેત અને વંશીય લઘુમતી બેનિફિટ દાવેદારોને સેંકડો પાઉન્ડની પેનલ્ટી અને યુનિવર્સલ ક્રેડિટ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડા પ્રમાણે...

કે છોડીને જઇ રહેલા અમીરો પર એક્ઝિટ ટેક્સ લાદવા ચાન્સેલર રાચેલ રીવ્ઝને અપીલ કરાઇ છે. ડાબેરી ઝોક ધરાવતી થિન્ક ટેન્ક રિઝોલ્યુશન ફાઉન્ડેશને દેશમાંથી નાણા બહાર લઇ જઇ રહેલા અમીર રોકાણકારો અથવા તો વિદેશોમાં સ્થળાંતર કરી રહેલા અમીરો પર કેપિટલ ગેઇન ટેક્સ...

બ્રિટિશ નાગરિક તેના વિદેશી જીવનસાથીને યુકેમાં લાવવા ઇચ્છતો હોય તો તેની આવકમર્યાદા 38,700 પાઉન્ડ કરવાની અગાઉની ટોરી સરકારની યોજનાની સમીક્ષા કરવા સ્ટાર્મર સરકારે આદેશ આપ્યો છે. હોમ સેક્રેટરી કૂપરે માઇગ્રેશન એડવાઇઝરી કમિટીને ફેમિલી વિઝા માટે લઘુત્તમ...

જીસીએસઇ ઇંગ્લિશની પરીક્ષાના મૂલ્યાંકનની વિશ્વસનિયતા પર શંકા વ્યાપક બની છે. શાળાઓમાં ઇંગ્લિશમાં સારા ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના પરિણામ ધારણા કરતાં ઓછા આવ્યા છે. પુનઃમૂલ્યાંકન બાદ તેમના ગુણમાં નોંધપાત્ર વધારો થયો હતો.