Search Results

Search Gujarat Samachar

સરકારે યુકેમાં હંમેશ માટે રહેવા ઇચ્છતા બ્રિટિશ નાગરિકોની વિધવા અને વિધૂર પાસેથી અરજી પેટે વસૂલાતી 2885 પાઉન્ડની ફી નાબૂદ કરી છે. માઇગ્રન્ટ ચેરિટી સંસ્થાઓ આ ફીને અત્યંત ક્રુર ગણાવતી હતી. તેમણે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

પોતાના ઘર નજીકના બીચ પર હિન્દુ પૂજા અને સંસ્કૃતના મંત્રોચ્ચારના કારણે હેરાનગતિ થતી હોવાના પોડાશીના આરોપોમાંથી ભારતીય મૂળની મહિલા અને તેના પતિને કોર્ટ દ્વારા મુક્તિ અપાઇ છે. 

ભારતના સૌથી મોટા ગાર્મેન્ટ એક્સપોર્ટર હરીશ આહુજાએ આ વર્ષે યુકેની સૌથી મોટી પ્રોપર્ટી ડીલ પૈકીની એક અંતર્ગત નોટ્ટિંગ હિલમાં 21 મિલિયન પાઉન્ડ ચૂકવીને પ્રોપર્ટી...

હવે લબરમૂછિયા પણ સાયબર એટેકમાં માહેર બની રહ્યાં છે. ગયા સપ્તાહમાં ટ્રાન્સપોર્ટ ફોર લંડન (ટીએફએલ) પર સાયબર એટેક કરાયો હતો. આ માટે એક ટીનએજરની ધરપકડ કરાઇ છે. 

હિન્દુ ધર્મ પરંપરા અનુસાર દરેક શુભ કાર્યની શરૂઆતમાં માતા-પિતા, પૂર્વજોને પ્રણામ કરવાં તે આપણું કર્તવ્ય છે. આપણા પૂર્વજોની વંશપરંપરાને કારણે જ આપણું જીવન...

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ પર હાવી થયાં હતાં. 11 સપ્ટેમ્બરે...

ભારતીય ઉપખંડમાં ભારતના પાડોશી દેશોમાં ભારત વિરોધી શક્તિઓમાં થઇ રહેલો વધારો આગામી સમયમાં વડાપ્રધાન મોદી અને તેમની સરકારની કૂટનીતિ માટે વધુ પડકારજનક બની શકે છે. પાકિસ્તાન જન્મજાત ભારતનો દુશ્મન દેશ રહ્યો છે. અત્યાર સુધી બંને દેશ વચ્ચે 3 યુદ્ધ લડાઇ...

કોઇપણ આવિષ્કાર સમાજ માટે ક્યાં તો લાભકારી, ક્યાં તો નુકસાનકારક પૂરવાર થાય છે. દરેક ટેકનોલોજી સિક્કાના બે પાસા સમાન છે. જો તેનો યોગ્ય ઉપયોગ કરાય તો તે સમાજ માટે લાભદાયક રહે છે પરંતુ જો તેનો દુરુપયોગ કરાય તો તે જનહિતને ભરપાઇ ન કરી શકાય તેવું નુકસાન...

લંડનમાં રિક્ષાચાલકો ક્રેડિટ કાર્ડ મશીનમાં ડેસિમલ પોઇન્ટની હેરાફેરી કરીને પ્રવાસીઓ પાસેથી સેંકડો પાઉન્ડની લૂટ ચલાવી રહ્યા છે.