Search Results

Search Gujarat Samachar

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના અનુસાર એકલવાયાપણું દુનિયાભરમાં મહામારીની જેમ વધી રહ્યું છે. કોરોના પછી સ્થિતિ વધુ કપરી બની છે. ‘ઓસ્ટ્રેલિયન ઓર્ગેનાઈઝેશન...

વિશ્વમાં મોસ્કોને બાદ કરતાં લંડન એક એવું શહેર છે જ્યાંથી સૌથી મોટી સંખ્યામાં અમીરો પલાયન કરી રહ્યાં છે. ગ્લોબલ વેલ્થના વાર્ષિક રિપોર્ટ અનુસાર છેલ્લા 12 મહિનામાં લંડનમાંથી 11,300 મિલિયોનર પલાયન કરી ગયાં છે. 

પોતાના બાળકો અભ્યાસમાં પુરતું ધ્યાન આપે તે માટે તેમના આઇપેડ લઇ લેનાર બે સંતાનની માતાની ચોરીની શંકાના આધારે ધરપકડ કરાઇ હતી. 50 વર્ષીય વેનેસા બ્રાઉને જણાવ્યું હતું કે, મારી ધરપકડથી હું ઘણી ભયભીત થઇ ગઇ હતી.

બ્રેન્ટ અને હેરોમાં અડધો ડઝન જેટલાં ટેક અવે, રેસ્ટોરન્ટ અને વેપ બારને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નોકરી પર રાખવા માટે 40,000થી 1,20,000 પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે. બ્રેન્ટના એક બિઝનેસ અને હેરોના પાંચ બિઝનેસ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી...

મે 2017માં માન્ચેસ્ટર એરેનામાં કરાયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં પોતાના ભાઇ સલમાન આબેદીની મદદ કરવા માટે 55 વર્ષ જેલની સજા ભોગવી રહેલા હાશેમ આબેદીએ એચએમપી ફ્રેન્કલેન્ડ ખાતે શનિવારે પ્રિઝન ઓફિસરો પર હુમલો કરતાં 3 ઓફિસરને ઇજાઓ પહોંચી હતી. 

જ્યારે આ પ્રકારના નિર્ણયો લેવાય ત્યારે ફ્રોડ આચરનારા વધુ બેફામ બની શકે છે. મરામતની જરૂર ન હોવા છતાં એક છત રીપેર કરનાર રૂફરે મકાન માલિકો સાથે 63,000 પાઉન્ડનું ફ્રોડ આચર્યું હતું. 

આઝાદી મળ્યાનો શરૂઆતનો સમય હતો. ગામડાઓની શકલમાં કશો ફરક પડ્યો નહોતો. એમાંય વળી તામિલનાડુનું સાવ નાનું એવું ગામ જ્યાં કોંડુ સિવાય કોઈ આઠ ધોરણથી ઉપર ભણ્યું...

યુકેના છેલ્લા સ્ટીલ પ્લાન્ટને બંધ થતો અટકાવવા ગયા શનિવારે હાઉસ ઓફ કોમન્સની તાકિદની અસામાન્ય સભા બોલાવવામાં આવી જેમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા ઇમર્જન્સી બિલ પર મહોર મારવામાં આવી હતી. 

ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યા 2025ના પ્રથમ ચાર મહિનામાં રેકોર્ડ સ્તરને પાર કરી ગઇ છે. શનિવારે 11 નાની હોડીમાં સવાર થઇને 656 માઇગ્રન્ટ્સ યુકે આવી પહોંચતા 2025માં આવેલા માઇગ્રન્ટ્સની સંખ્યા 8064 પર પહોંચી ગઇ...

યુકેના વિવિધ પ્રકારના વિઝા માટે માઇગ્રન્ટ્સ દ્વારા કરાતી અરજીઓમાં છેલ્લા એક વર્ષમાં 37 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. માર્ચ 2025 સુધીના એક વર્ષમાં તમામ વિઝા કેટેગરીમાં 7,72,200 અરજીઓ પ્રાપ્ત થઇ હતી જે અગાઉની 1.24 મિલિયન અરજીઓમાં 37 ટકાનો ઘટાડો...