સેલેના ગોમેઝની સંપત્તિઃ 1.3 બિલિયન ડોલર સૌથી નાની વયના બિલિયોનેર્સની યાદીમાં

અમેરિકી ગાયક અને અભિનેત્રી સેલેના ગોમેઝ હવે સત્તાવાર રીતે સૌથી નાની વયના બિલિયોનેર્સ પૈકીની એક બની છે. પોતાની બ્યૂટીબ્રાન્ડ ‘રેર’ને મળેલી જ્વલંત સફળતા ઉપરાંત અન્ય સાહસોને કારણે અભિનેત્રીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. 

પ્રથમ રાજ્યપાલ : સરોજિની નાયડુ

જૌહરો મેં લલનાએ કુછ કમ નહીંવક્ત આને પર ‘લક્ષ્મી’ ભી બન જાતી હૈઐસા પ્યારા રતન, મેરા ભારત મહાન...આ પંક્તિઓ કોણે રચેલી એનો ઉત્તર કદાચ કોઈ નહીં જાણતું હોય, પણ ગાંધીજી આ કોકિલકંઠી રચનાકારને ‘ભારતનું બુલબુલ’ કહીને સંબોધતાં એવો સંકેત આપવામાં આવે તો...

ભારતમાં એચઆઈવી સારવારના પ્રણેતા ડો. સુનીતિ સોલોમનનું ૭૫ વર્ષની વયે અવસાન થયું છે. દેશમાં એચઆઈવીની સારવાર ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું મહત્ત્વનું હોવા છતાં...

શું તમારે સ્લિમ ટ્રીમ દેખાવ મેળવવો છે? અહીં સૂચવેલા આઇડિયા અજમાવી જોવા જેવા છે. તમે સ્લિમ લુક આપે એવાં આઉટફીટ્સ અને એકસેસરીઝ પસંદ કરીને નમણી નાર જેવા દેખાઇ...

ભારતીય બોક્સર વિજેન્દરે પ્રોફેશનલ બોક્સિંગમાં લડવાનો નિર્ણય જાહેર કર્યા બાદ હવે દેશની મહિલા રેસલર સોનિકા કાલીરમને પણ પ્રો. રેસલિંગમાં ફાઇટ લડવાનો નિર્ણય...

વુડબ્રીજ નજીકના સફોકમાં રહેતાં ૮૧ વર્ષના નીના સ્નેલિંગે યુવા દેખાવ માટે ન તો કોઇ પણ પ્રકારની સર્જરી કરાવી છે કે ન તો ક્યારેય હેરડાય લગાવી છે. આમ છતાં પણ તેઓ આજે ૪૫ વર્ષનાં લાગે છે. નીના જણાવે છે કે, ‘મારી આ સુંદરતા કાયમ રહેવાનું એક કારણ કદાચ...

બ્રિટિશ આર્મીના ઇતિહાસમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં સોનેરી પ્રકરણ ઉમેરાશે. સુસાન રિજ્ ડિરેક્ટર જનરલ આર્મી લિગલ સર્વિસનું સુકાન સંભાળશે તે સાથે જ બ્રિટનની...

સમરમાં સૂર્યપ્રકાશથી બચવા માટે ઘણી યુવતીઓ એકદમ પાતળા, સ્કિન કલરના મોજાં પહેરે છે. જોકે આ રીતે પગની ત્વચાનું રક્ષણ તો થાય છે, પરંતુ પગમાંથી જે દુર્ગંધ આવવાની...

એક અનોખા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહિલાઓને પુરુષોના સ્નાયુબદ્ધ શરીર કરતાં તેનાં વ્યક્તિત્વમાં વધુ રસ હોય છે. આ અભ્યાસ લંડનના પ્રખ્યાત ડેટિંગ એક્સપર્ટ હેયનેલ ક્યૂન દ્વારા કરાયો હતો. હેયનેલે પોતાના ત્રણ હેન્ડસમ કહી શકાય તેવા મિત્રોને સાથે...

હવે વૃદ્ધ વ્યક્તિ પણ માત્ર ૧૫ મિનિટમાં યુવાન વયની વ્યક્તિ જેવો દેખાવ મેળવી શકશે, પરંતુ આ માટે તેણે ૫૦ ઇન્જેક્શન લેવાની તૈયારી રાખવી પડશે. આ ટ્રીટમેન્ટને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા પણ માન્યતા મળી છે. આ ટ્રીટમેન્ટ માત્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter