બ્યૂટિ મંત્રઃ ત્વાચાને ચમકદાર બનાવશે આઇસ વોટર ફેશિયલ

આજકાલ, કોરિયન ગ્લાસ સ્કીન મેળવવી એ એક ટ્રેન્ડ બની ગયો છે કારણ કે હવે ઘણી યુવતીઓ કોરિયન છોકરીઓની જેમ કાચ જેવી ગ્લોઇંગ સ્કીન મેળવવા માંગે છે. આઇસ વોટર ફેશિયલ જેવી બ્યુટી ટ્રીટમેન્ટથી ત્વચાને ચમકદાર બનાવી શકાય છે.

મનુ ભાકરે હવે ‘નિશાન’ સાધ્યું છે મિનિ વેકેશન પર

પેરિસ ઓલિમ્પિકના શૂટિંગ ઇવેન્ટમાં ભારત માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર અત્યારે મિનિ વેકેશન માણી રહી છે. ત્રણ મહિનાની આ રજાઓ દરમિયાન મનુ ભાકરે પોતાના માટે સમય ફાળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અલબત્ત, આ ગાળામાં પણ તેણે દિનચર્યા મુજબ સવારે...

સ્ત્રીના શરીરમાં જ્યારે થાઇરોઇડ હોર્મોનની માત્રા ઘટી જાય ત્યારે આ રોગ થાય છે. ઘણી સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમિયાન આ રોગ આવે છે અને ડિલિવરી પછી જતો રહે છે....

અનિતાને છેલ્લા કેટલાંક મહિનાઓથી રહીરહીને એક જ વિચાર સતાવતો હતો, ‘મેં બધાં માટે આખી જિંદગી ખર્ચી નાખી. પતિ અને ઘરની સંભાળ, બાળકોનો ઉછેર, સાસુ-સસરાની સેવા...

યોગ્ય બેગની પસંદગી તમારા વ્યક્તિત્વમાં, તમારી સ્ટાઇલમાં ચાર ચાંદ લગાવી દેતી હોય છે, આમ છતાં બેગ પર બહુ ઓછા લોકો ધ્યાન આપે છે. તમે જે પ્રકારે પ્રસંગને અનુરૂપ...

આજકાલ સહુ કોઇને સર્વાંગ સુંદર શરીરનું ઘેલું લાગ્યું છે. કેટલીક સ્ત્રીઓ આ માટે ઘરગથ્થુ ઇલાજ-ઉપચાર અજમાવે છે તો કેટલાંક વળી અંતિમ વિકલ્પ રૂપે કોસ્મેટિક સર્જરીનો...

દરેક વર્કિંગ વુમન માટે જરૂરી છે કે કામના સ્થળે તેમના વ્યક્તિત્વનો પ્રભાવ પડે. અને આ વાતનો આધાર છે તમારા દેખાવ પર. જોકે, આ માટે વધુ મહેનત કરવાની જરૂર નથી....

એક સમય હતો જ્યારે નખને ડ્રેસ સાથે મેચીંગ થાય તેવા કે કોન્ટ્રાસ્ટ રંગથી રંગી દેતાં એટલે વાત પૂરી થઇ જતી હતી. જોકે હવે જમાનો છે નેઇલ પેઇન્ટ્સનો. હાથની દરેક...

સર્વાઇકલ કેન્સર એકમાત્ર એવું કેન્સર છે જેનાથી બચવા માટેની રસી ઉપલબ્ધ છે. HPV વાઇરસનું ઇન્ફેક્શન લાગ્યા પછી તે ચેપને કેન્સરમાં પરિણમતાં દસેક વર્ષ લાગે છે....

સ્ત્રીઓમાં બ્રેસ્ટ-કેન્સર ભલે સૌથી વધુ કોમન કેન્સર ગણાતું હોય, પણ સ્ત્રીઓને મૃત્યુના મુખમાં ધકેલવામાં સર્વાઇકલ કેન્સર મોખરે છે. જોકે આ એક એવું કેન્સર છે...

એજલેસ બ્યૂટી અને પ્રતિભાવંત અભિનેત્રી રેખા બ્યુટી, ફિટનેસ અને જીવન વિશે એક અલગ જ દૃષ્ટિકોણ ધરાવે છે. અહીં રજૂ કર્યું છે તેમના સદાબહાર દેખાવનું રહસ્ય.



to the free, weekly Gujarat Samachar email newsletter