હિયરિંગ એડઃ વધતી વયે સાંભળવાની ક્ષમતા મગજને ઠંડુ રાખે છે

ઉંમર વધવાની સાથે મગજની સાંમજસ્ય બેસાડવાની ક્ષમતા ઘટવા લાગે છે. યાદશક્તિ સંબંધિત બીમારી જેમ કે ડિમેન્શિયા વગેરેનું જોખમ વધે છે. મેડિકલ જર્નલ ‘લાન્સેટ’માં પ્રકાશિત એક સંશોધનના તારણ મુજબ જો વધતી ઉમરે સાંભળવાની ક્ષમતાને સારી રાખવામાં આવે તો મગજની...

મોબાઈલ ફોનથી બ્રેઈન કેન્સર થવાના કોઈ પુરાવા નહિ

મોબાઈલ ફોન્સથી વિકિરણો ફેલાય છે અને તેનાથી કેન્સર થાય છે તેવા વાદવિવાદ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના નવા રીવ્યૂમાં જણાવાયું છે કે મોબાઈલ ફોનથી બ્રેઈન કેન્સર થવાના કોઈ પુરાવા નથી. 

લંડનઃ શું તમે ઓફિસમાં લાંબો સમય બેસી રહો છો? રોજ ચાલવાની એક્સરસાઇઝ નથી કરતાં? તો તમારા સ્વાસ્થ્ય પર જોખમ છે. એક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે દર દસમાંથી ચાર નોકરિયાત આખા દિવસમાં ૩૦ મિનિટથી ઓછો સમય ચાલે છે. અને એક તૃતિયાંશ જેટલા નોકરિયાતો તેમના ડેસ્ક...

નવી દિલ્હીઃ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ૩૦૧ કિલો વજન ધરાવતા ઇરાકી શખસ પર બેરિયાટ્રિક સર્જરી કરાઇ છે અને હવે તે નવું જ જીવન જીવી રહ્યો હોય તેમ માને છે. જો તે સલાહસૂચનનું યોગ્ય પાલન કરશે તો આગામી વર્ષ સુધીમાં વધુ ૧૫૦ કિલો વજન ઘટાડી શકશે.

હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જો તમે પણ સેલિબ્રિટીસમાંથી પ્રેરણા લઈને આવતા વર્ષે યોજાનારી મેરેથોનમાં ભાગ લેવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે બે કારણસર જોગિંગની સાચી રીત જાણી લેવી...

ગરમીના દિવસો આવે કે તરત જ લોકોના ઘરમાં શરબતના શીશા આવી જાય છે. તૈયાર ફ્રૂટ-પાઉડર્સ અને શરબતનાં સિરપ બસ તૈયાર પાણીમાં નાખીને પી જાઓ અને જો એટલી પણ મહેનત...

તમારા સુંદર દેખાતાં દાંતનાં મૂળિયા અંદરથી ઢીલાં પડી ગયાં હોય ને પેઢાંમાં દુખાવો થતો હોય તો ચેતજો; કારણ કે તમને પાયોરિયા નામનો પેઢાંનો ગંભીર રોગ હોઈ શકે...

વ્યક્તિ કોઈ પણ પ્રકારનો માનસિક તનાવ ભોગ બને છે ત્યારે તેની સીધી અસર ભોજન પર પડતી હોય છે. ભોજનમાં અમુક પ્રકારની ચીજવસ્તુઓની વિશેષ પસંદગી અને ચોક્કસ પ્રકારની...

આધુનિક યુગની બીમારી એટલે ડ્રાય આઇ સિન્ડ્રોમ. કમ્પ્યુટર પર કામ કરતી વેળા સ્ક્રીનને એકીટશે જોયા કરો અને આંખના પલકારા મારવાનું ભૂલી જાવ તો આ બીમારી થઇ શકે...



to the free, weekly Gujarat Samachar email newsletter