નિયમિત મેડિકલ ટેસ્ટથી ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારીનો ખતરો ઘટશે

દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં...

એનર્જી ડ્રિન્ક્સ તમારી ઊંઘ હરામ કરી શકે

આજકાલ લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં એનર્જી ડ્રિન્ક્સ પીવાનો વાવર છે. આ ડ્રિન્ક્સના સેવનથી એનર્જી કે તાકાત મળે છે કે કેમ તે અલગ ચર્ચાનો વિષય છે પરંતુ, તેનાથી તેમની ઊંઘ હરામ થાય છે તે નિશ્ચિત છે. ‘BMJ ઓપન’ જર્નલમાં પ્રસિદ્ધ નોર્વેજિયન અભ્યાસ...

દેશના સુપરમાર્કેટ્સ દ્વારા આરોગ્યપ્રદ ખાદ્યવિકલ્પોના સ્થાને જન્ક ફૂડના વેચાણને ભારે પ્રોત્સાહન અપાતું હોવાનું કન્ઝ્યુમર વોચડોગ સંસ્થા Which? દ્વારા ડિસ્કાઉન્ટ...

દેશભરના ડેન્ટિસ્ટ્સ ભલામણ કરતાં હોવા છતાં દાંતનું ફ્લોસિંગ (સફાઈ) કરાવવાથી લાભ થવાનું હજુ સુધી પૂરવાર ન થયું હોવાનું બ્રિટિશ ડેન્ટલ એસોસિએશનના સાયન્ટિફિક...

વરસાદી દિવસોની ઠંડક શરીરના અગ્નિને મંદ કરી નાખતી હોય છે. આથી જ આ દિવસોમાં સાંધાના દુખાવાની ફરિયાદો તેમજ પેટની ગરબડ વધી જાય છે. આ બંને વાયુપ્રકોપને કારણે...

ગુજરાતીમાં ઉક્તિ છે કે બાર ગાઉએ બોલી બદલાય. અને હવે તેમાં ઉમેરો કરવો હોય તો કહી શકાય કે દેશ બદલાય છે તેમ લોકોની ઊંઘવાની આદતો પણ બદલાય છે. મિશિગન યુનિવર્સિટીએ...

ઓફિસમાં આખો દિવસ બેસીને કામ કરતા કર્મચારીઓએ બેઠાડુ જીવનશૈલીથી આરોગ્યને જોખમાતું અટકાવવા ઓફિસ અવર્સમાં એક કલાક ચાલવું જોઈએ. દસ લાખ લોકોના અભ્યાસ પછી ગાઈડલાઈન્સમાં...

આરોગ્યના કારણોસર ૧૬ વર્ષથી નીચેના બાળકોને એનર્જી ડ્રિન્ક્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવા અભ્યાસજૂથે સરકારને અનુરોધ કર્યો છે. યુકેમાં ૨૦૦૬થી ૨૦૧૪ વચ્ચેના ગાળામાં...

આંખોની તપાસ કરાવવાથી ડિમેન્શીયા હોય તો તેની વહેલી તકે ખબર પડે તેમ બ્રિટિશ અભ્યાસમાં જણાયું છે. આંખોની પાતળી બનેલી નસો મગજમાં તકલીફ અંગે ડોક્ટરને સચેત કરી...

અલ્ઝાઈમર્સથી પીડાતા દર્દીઓમાં મગજને થતું નુક્સાન LMTX અથવા LMTM તરીકે ઓળખાયેલી એક દવા લેવાથી અટકી ગયું હોવાનું વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું હતું. કેટલાક દર્દીઓમાં...

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા લંગ કેન્સર, ફેફસાના રોગ અને હૃદયરોગના લક્ષણો વિશે જાગૃતિ કેળવવા પ્રથમ રાષ્ટ્રીય અભિયાન ‘Be Clear on Cancer’ આરંભાયું છે....

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર મધ્ય-વયના લોકોમાં ઘૂંટણના નુકસાન માટે કસરત પણ સર્જરીની જેટલી જ અસરકારક હોવાનું જણાવાયું છે. અભ્યાસના તારણો...



to the free, weekly Gujarat Samachar email newsletter