માતા બન્યા પછી દીપિકા પહેલી વાર કોન્સર્ટમાં દેખાઈ

દીપિકા પદુકોણે પુત્રીના જન્મ પછી કામ પરથી બ્રેક લીધો છે. આ બ્રેક દરમિયાન તેણે 13 ડિસેમ્બરે બેંગ્લૂરુ ખાતે દિલજીત દોસાંઝની કોન્સર્ટ એટેન્ડ કરી. જેમાં દિલજીતે દીપિકાની બ્રાન્ડને પ્રમોટ કરી અને મંચ પર બંને સાથે જોવા પણ મળ્યા. દિલજીતના ગીતોની દિવાની...

રાજ કપૂરની જન્મ શતાબ્દીઃ પરિવારજનોની વડાપ્રધાન સાથે મુલાકાત અને ઉજવણીનો આનંદ

ભારતીય ફિલ્મોના ગ્રેટેસ્ટ શોમેન તરીકે ઓળખાતા રાજ કપૂરની જન્મ શતાબ્દીની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા કપુર ખાનદાનના સભ્યો નવી દિલ્હી પહોંચ્યા હતા.

હિન્દી ફિલ્મઉદ્યોગના ટોચના નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ શ્રીદેવીના નિધન પછી એક લાગણીસભર પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે શ્રીદેવીની લોકપ્રિયતા અને...

૨૦૦૭ના વર્ષમાં દીપિકા પાદુકોણે બોલિવૂડ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને બીજી બાજુ એમા સ્ટોને પણ ટીવીથી હોલિવૂડ ફિલ્મોમાં ડગલું ભર્યું હતું. આ બંને આજે ટોચની...

બોલિવૂડનાં લોકપ્રિય અભિનેત્રી અને લાખો દિલોની ધડકન ‘ચાંદની’ શ્રીદેવીનું દુબઈમાં આકસ્મિક નિધન થતાં ફિલ્મચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. ૫૪ વર્ષનાં...

બોલિવૂડની કરિયરની શરૂઆતમાં શ્રીદેવીની કમલ હસન સાથે આવેલી ફિલ્મ ‘સદમા’નું છેલ્લું દૃશ્ય તો બધાને યાદ હશે જ. કારણવશાત્ યાદદાસ્ત ગુમાવી બેઠેલી અને નાના બાળક...

શ્રીદેવી વજન ન વધે તે માટે હાઈડ્રોક્સિલ નામની ગોળીઓ લેતા હતા. આ દવા વજનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. હાઈડ્રોક્સિલથી ભૂખ ઓછી લાગે છે અથવા તો કહો કે...

શ્રીદેવીના અકાળે નિધનના સમાચાર સાંભળીને આમ આદમીથી માંડીને મહાનુભાવોએ આઘાતનો આંચકો અનુભવ્યો હતો. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ આપેલી શ્રદ્ધાંજલિ...

બોલિવૂડનાં લોકપ્રિય અભિનેત્રી અને લાખો દિલોની ધડકન ‘ચાંદની’ અને ‘હવા હવાઈ... ગર્લ’ શ્રીદેવીનું ૫૪ વર્ષની વયે દુબઈમાં કાર્ડિયાક એરેસ્ટથી નિધન થતાં ફિલ્મચાહકોમાં...

વેલેન્ટાઇન્સ ડેએ અભિનેતા સલમાન ખાને તેના નિર્માણમાં બનનારી આગામી ફિલ્મ ‘લવરાત્રિ’નું પોસ્ટર ટ્વિટર પર લોન્ચ કર્યું હતું. આ ફિલ્મ સલમાન ખાન તેની નાની બહેન...

મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’નું ટ્રેલર લોન્ચ થતાંની સાથે જ આ ટ્રેલરમાં નેણ નચાવતાં સ્કૂલ બોય અને સ્કૂલ ગર્લ ફેમસ બની ગયાં છે. ટ્રેલરમાં હિરોઈન પ્રિયા પ્રકાશ...

‘વેનસડે’, ‘સ્પેશિયલ ૨૬’, ‘બેબી’ અને ‘એમ એસ ધોની’ના દિગ્દર્શક નીરજ પાંડે દિગ્દર્શિત ફિલ્મ ‘અય્યારી’ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. અતિ નામાંકિત સ્ટાર્સ કે ગ્લેમરસ...



to the free, weekly Gujarat Samachar email newsletter