અલ્લુ અર્જુનને એટલીની નવી ફિલ્મ માટે અધધધ રૂ. 175 કરોડ મળ્યા?

અલ્લુ અર્જુનને ફિલ્મસર્જક એટલીની આગામી ફિલ્મ માટે 175 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાના દાવો થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ કોઈપણ ભારતીય એક્ટરને એક ફિલ્મ માટે ચૂકવાયેલી આ સૌથી મોટી રકમ છે.

અથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલના ત્યાં લક્ષ્મીજી પધાર્યા

ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ  અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે. 

રીલ લાઇફમાં સામાન્ય લોકોને પોતાનો ભોગ બનાવતા એક વિલનને રીયલ લાઇફમાં દર્શકોના વધુ પડતા પ્રેમનો ભોગ બનવું પડ્યું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter