‘કંગુવા’ અને ‘વીર સાવરકર’ સહિત 7 ભારતીય ફિલ્મ ઓસ્કારની રેસમાં

ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ સમારોહની સાથે જ ઓસ્કાર 2025ના પડઘમ શરૂ થઈ ગયા છે. એવોર્ડ સમારોહને બે મહિના બાકી છે ત્યારે એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા આ વર્ષના ઓસ્કાર એવોર્ડ નોમિનેશનમાં પસંદ થયેલી 323 ફિચર ફિલ્મોની યાદી જાહેર થઈ છે.

ટીકુ તલસાણિયાને બ્રેઇન સ્ટ્રોક

દાયકાઓથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહેલા ગુજરાતી એક્ટર ટીકુ તલસાણિયાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. શરૂમાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ હતા, પરંતુ બાદમાં તેમના પત્નીએ બ્રેઈન સ્ટ્રોક આવ્યાની જાણ કરી હતી. 

બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે. 

ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...



to the free, weekly Gujarat Samachar email newsletter