રાજ કપૂરની જન્મ શતાબ્દીઃ પરિવારજનોની વડાપ્રધાન સાથે મુલાકાત અને ઉજવણીનો આનંદ

ભારતીય ફિલ્મોના ગ્રેટેસ્ટ શોમેન તરીકે ઓળખાતા રાજ કપૂરની જન્મ શતાબ્દીની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા કપુર ખાનદાનના સભ્યો નવી દિલ્હી પહોંચ્યા હતા.

રાજસ્થાનમાં મેરેજ એનિવર્સરી ઉજવતા વિક્કી-કેટરિન પહોંચ્યાં

કેટરિના કૈફ અને વિકી કૌશલ એવા સ્ટાર કપલમાંથી છે જેને વેકેશન માણવાનો ખૂબ જ શોખ છે. ખાસ પ્રસંગોએ બંને એકબીજા સાથે સમય વિતાવવા મુંબઈ કે દેશની બહાર જાય છે. તાજેતરમાં આ કપલ તેની થર્ડ મેરેજ એનિવર્સરી સેલિબેટ કરવા રાજસ્થાન પહોંચ્યું હતું. એક્ટ્રેસે...

અભદ્ર કોમેડી શો એઆઈબી નોકઆઉટમાં ભાગ લેનાર બે અભિનેતા અને એક દિગ્દર્શક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ કોમેડી શોમાં એકદમ અશ્લીલ શબ્દોના પ્રયોગ કરાયા હતા એને યુ-ટયુબ પર મુકાયા હતા.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતના મુખ્ય સૂત્રધાર અરવિંદ કેજરીવાલના જીવન આધારિત એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.

આ ફિલ્મની કહાની એક મૂંગા વ્યકિતની છે, જે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બનવા ઈચ્છે છે. તેની પાસે ન તો કોઈ ફિલ્મી સગા સંબંધીઓ છે, ન તો તે સાધન સંપન્ન...

હિન્દી ફિલ્મો માટે ઓસ્કાર કહેવાતો ૬૪મો ફિલ્મફેર એવોર્ડ સમારંભ ૩૧ જાન્યુઆરીએ મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં યોજાયો હતો. જેમાં બે ફિલ્મો વચ્ચે રસાકસી ભરેલી સ્પર્ધા જોવા મળી હતી. 



to the free, weekly Gujarat Samachar email newsletter