ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને કાઉન્ટી કલબ નોટિંગહામશાયરના ઓપનર માઇકલ લંબે ક્રિકેટને અલવિદા કર્યું છે. ૩૭ વર્ષીય માઇકલ લંબ ઘૂંટણની ઈજાથી પરેશાન હોવાથી તેણે...
ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની યજમાનગતિના મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભેખડે ભરાયું છે. ભારતીય ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વચલો માર્ગ કાઢતાં આ ટુર્નામેન્ટ હાઇબ્રીડ મોડમાં...
દિવાળીના પર્વ પર આઈપીએલની 10 ટીમો દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. 2025ની સિઝનમાં ક્યા ક્યા ટોચના ખેલાડીઓ પર મહાલક્ષ્મીની કૃપા થઈ છે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને કાઉન્ટી કલબ નોટિંગહામશાયરના ઓપનર માઇકલ લંબે ક્રિકેટને અલવિદા કર્યું છે. ૩૭ વર્ષીય માઇકલ લંબ ઘૂંટણની ઈજાથી પરેશાન હોવાથી તેણે...
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર પીટર ડૂહાનનું ૫૬ વર્ષની વયે મોટોર ન્યૂરોન ડિસીસની ગંભીર બીમારી સામે નવ સપ્તાહ ઝઝૂમ્યા બાદ અવસાન થયું છે. ડૂહાને ૧૯૮૯ના...
ઇંગ્લેન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમે ભારતીય મહિલા ટીમ માટે હાથવેંતમાં જણાતો વિજય છીનવી લઇને આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે. ૧૨ વર્ષ પછી ફાઇનલમાં...
છઠ્ઠી વાર્ષિક ટુર્નામેન્ટ પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ દ્વારા તેમની પસંદગીની ચેરિટી ‘One Kind Act!’ માટે ૨૧,૫૪૨ પાઉન્ડનું વિક્રમી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું...
ટેનિસ વિશ્વના મહાન ખેલાડી સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરે એવી અનોખી સિદ્ધિ મેળવી છે, જે ૧૪૦ વર્ષના વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં કોઈ...
ભારતીય ટીમના કોચ તરીકે વરાયેલા રવિ શાસ્ત્રીની સેલરી અંગેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી. જોકે તેને સાતથી સાડ સાત કરોડ રૂપિયા વાર્ષિક પગારની ઓફર કરાય...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ૬૯ રન કરતાં જ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારી પ્રથમ ખેલાડી બની છે. મિતાલીએ ઇંગ્લેન્ડની પૂર્વ ક્રિકેટર શાર્લોટ એડવર્ડને પાછળ રાખી આ સિદ્ધિ...
ગુજરાતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરેએ નવી દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશીપના ઓપન વિભાગમાં નિર્ણાયક વિજય સાથે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ...
અફઘાનિસ્તાનના શફિકુલ્લાહ શફકે ટી૨૦ ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગ કરતાં ૭૧ બોલમાં ૨૧૪ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે ૧૫ બાઉન્ડ્રી અને ૨૧ સિક્સર ફટકારી હતી. શફિકુલ્લાહ સ્થાનિક ટી૨૦ ટૂર્નામેન્ટમાં ખતીજ ક્રિકેટ એકેડમી તરફથી રમતા આ સ્કોર કર્યો હતો.
ઓડીસાના ભુવનેશ્વરમાં યોજાયેલી ૨૨મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયશીપમાં ભારતે શાનદાર દેખાવ કરતાં ૧૨ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ સાથે મેડલ ટેલીમાં ટોચનો ક્રમ મેળવ્યો હતો. ચીનની ટીમ ૮ ગોલ્ડ સાથે ૨૦ મેડલ જીતીને બીજા ક્રમે રહી હતી.