મોઇન અલીએ ઝડપેલી છ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે લોર્ડસમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને ૨૧૧ રનથી હરાવ્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની યજમાનગતિના મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભેખડે ભરાયું છે. ભારતીય ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વચલો માર્ગ કાઢતાં આ ટુર્નામેન્ટ હાઇબ્રીડ મોડમાં...
દિવાળીના પર્વ પર આઈપીએલની 10 ટીમો દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. 2025ની સિઝનમાં ક્યા ક્યા ટોચના ખેલાડીઓ પર મહાલક્ષ્મીની કૃપા થઈ છે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
મોઇન અલીએ ઝડપેલી છ વિકેટની મદદથી ઇંગ્લેન્ડે લોર્ડસમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને ૨૧૧ રનથી હરાવ્યું છે.
કેપ્ટન કોહલીની વિક્રમી સદીની મદદથી ભારતે સાત જુલાઇએ રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર વિન્ડીઝે નવ વિકેટે ૨૦૫ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૩૬.૫ ઓવરમાં...
ડરહામ કાઉન્ટી ક્રિકેટ ક્લબના માળખામાં ફેરફારના ભાગરુપે બે નવા ડિરેક્ટરની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત બિઝનેસમેન પોલ વૂલસ્ટોન અને નયનેશ...
ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન લ્યૂક રોન્કીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ન્યૂ ઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ૨૨ જૂને આ જાહેરાત કરી હતી. રોન્કીએ ૨૦૦૮થી ૨૦૦૯ દરમિયાન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ તરફથી ચાર વન-ડે અને ત્રણ...
ક્રિકેટની રમત થતી થકી આવકની વહેંચણીને લઈ છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચે થયેલી સહમતી બાદ નવા રેવન્યૂ...
જોની બેરિસ્ટોરના અણનમ ૬૦ રનની મદદથી ઇંગ્લેન્ડે ત્રણ મેચની સિરીઝની પ્રથમ ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકાને આસાનીથી નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સાઉથ...
ગયા રવિવારે રજાનો દિવસ અને બર્મિંગહામ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે ચેમ્પીયન ટ્રોફીની ક્રિકેટ મેચ યોજાઇ હતી એટલે બન્ને દેશોના ક્રિકેટ ચાહકો બર્મિંગહામના એજબસ્ટન...
ટીમ ઇન્ડિયાએ રવિવારે એજબસ્ટન મેદાનમાં રમાયેલી મેચમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને ૧૨૪ રને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી પ્રારંભ કર્યો હતો. ભારતે...
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત અને પાકિસ્તાન વચ્ચે બર્મિંગહામમાં રમાયેલી સૌપ્રથમ મેચમાં વિજય માલ્યા સ્ટેડિયમમાં હાજર હોવાની તસવીરો ટ્વીટર પર વહેતી થઈ...
એજબસ્ટન ગ્રાઉન્ડમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વન-ડે મેચનો પ્રારંભ થયો તે પહેલાં તહરિક-એ-કાશ્મીર યુકે નામના પાકિસ્તાન પ્રેરિત જૂથ દ્વારા કાશ્મીરની આઝાદી માટે...