‘દેશનાયક’ નેતાજીની જન્મજયંતીની ઉજવણીનું ‘પરાક્રમ’

પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...

વંશવાદવિરોધી ભાજપમાં ફાટફાટ થતો વંશવાદ

• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...

એક સમયે વિપક્ષની પાટલીએ બેસીને પિંક રિવોલ્યુશનનો વિરોધ કરનાર ભાજપના શાસનમાં ભારતની માંસનિકાસ ત્રણ બિલિયન ડોલરથી વધીને પાંચ બિલિયન ડોલર!

રખેને અકબર વિરુદ્ધ પ્રતાપના જંગને મુસ્લિમ વિરુદ્ધ હિંદુ જંગ ગણીએ, હલ્દી ઘાટીમાં હકીમખાં મેવાડને પક્ષે અને માન સિંહ મુઘલ પક્ષે હતા

નેહરુને હિંદી-ચીની ભાઈ-ભાઈમાં વિશ્વાસ હતો, સરદાર પટેલને તિબેટને ગપચાવનાર ચીનની આંખોમાં રમતાં સાપોલિયાં અને એના દુષ્ટ ઈરાદા દેખાતા હતા

હિંદુ દેવીઓનાં નગ્ન ચિત્રો દોરીને એમ. એફ. હુસૈન કલાકારની મૌલિકતાનો આશરો લે કે મેચ ફિક્સિંગમાંથી છટકવા અઝહરુદ્દીન મુસ્લિમ ઓળખ આપે તે યોગ્ય નથી

દેશની ૧૪ ટકા કરતાં વધુ મુસ્લિમ વસ્તીના પુખ્ત મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું ઉંબાડિંયુ મુંબઈની બેઠકની પેટા-ચૂંટણી જીતવા થાય એ કેવું કરુણ?

અંતે સમાજવાદી જનતા પાર્ટીની રચના થકી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી અને સોનિયા ગાંધીની કોંગ્રેસની કથિત મૂડીવાદી નીતિઓ સામે સમાજવાદી પડકાર ઊભો કરવાનો રવિવાર, પાંચમી એપ્રિલ, ૨૦૧૫ના રોજ પ્રયાસ થયો તો ખરો, પણ જનતા પરિવારના...



to the free, weekly Gujarat Samachar email newsletter