ઉત્તર ભારતમાં પ્રભાવી ગણાતા જાટ સમુદાયને મળેલા ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) અનામતને સુપ્રીમ કોર્ટે રદ જાહેર કરતાં નવા રાજકીય ભૂકંપનો અનુભવ થઈ રહ્યો છે. આ મુદ્દે જાટ સમાજ આંદોલન માટે કટિબદ્ધ છે એટલું જ નહીં, યુપીએસસીની આઈએએસ-આઈપીએસની પરીક્ષાનાં...
પશ્ચિમ બંગાળમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી મરણિયા પ્રયાસ થઇ રહ્યા છે. બંગાળી ઈતિહાસપુરુષો સાથે પોતાને જોડીને તથા સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના પ્રધાનો અને ધારાસભ્યોને પક્ષાંતર કરાવીને ભાજપ પોતાનો...
• વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પરિવારવાદ લોકશાહી માટે ઘાતક છે માટે એને ખતમ કરો • ભાજપના શાસનના ટૂંકા ગાળામાં વંશવાદે માઝા મૂકી અને એના મિત્રપક્ષો પણ પરિવારકેન્દ્રી • રાજમાતા વિજયારાજે સિંધિયાના પરિવારમાંથી સૌથી વધુ સભ્યો મુખ્ય પ્રધાન,...
ઉત્તર ભારતમાં પ્રભાવી ગણાતા જાટ સમુદાયને મળેલા ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) અનામતને સુપ્રીમ કોર્ટે રદ જાહેર કરતાં નવા રાજકીય ભૂકંપનો અનુભવ થઈ રહ્યો છે. આ મુદ્દે જાટ સમાજ આંદોલન માટે કટિબદ્ધ છે એટલું જ નહીં, યુપીએસસીની આઈએએસ-આઈપીએસની પરીક્ષાનાં...
સરદાર વલ્લભભાઈ પટેલ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ પરિવાર ડો. બાબાસાહેબ આંબેડકરને ‘રાષ્ટ્રનાયક’ ગણવાની વ્યાપક ઝુંબેશમાં જોતરાઈને ભારતીય પ્રજાજનોના...
સંસ્કૃત અને સમગ્ર ભારત વર્ષની સંસ્કૃતિનો સંબંધ અતૂટ છે. એને રાજકીય દૃષ્ટિએ મૂલવવાની જરૂર નથી, પણ પ્રજાના જીવન સાથેના અંતરંગ અને અનિવાર્ય સંબંધ તરીકે નિહાળવાની જરૂર છે.
અણ્ણા હઝારેના આંદોલનના ખભે ચડીને ભાજપ સત્તાના સિંહાસને પહોંચ્યો, પણ હવે મોદી સરકાર વિરોધી બ્યૂગલે મૂંઝવણ વધારી
જમ્મુ અને કાશ્મીરમાં જૂના કોંગ્રેસી અને અત્યારે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના સંરક્ષક એવા મુફ્તી મહંમદ સઈદ અને ભાજપના ડો. નિર્મલ સિંહની સંયુક્ત સરકારે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાક્ષીએ આવતાં છ વર્ષ સુશાસનના સંકલ્પ સાથે નવા યુગના...
લોકનાયક જયપ્રકાશ નારાયણના આંદોલનમાંથી નીકળેલા રાજકીય કાર્યકરો બિહારના ભવિષ્યને ઘડવા આમનેસામનેઃ આયારામ-ગયારામનો બેઉ બાજુ પ્રવાહ
વસંતદાદાની પીઠમાં ખંજર ભોંકી જનસંઘ સાથે પુલોદ સરકાર રચનાર શરદ પવારના વડા પ્રધાન મોદી સાથેના પ્રેમમાં સ્વાર્થનાં વધુ દર્શન
વિશ્વ હિંદુ પરિષદની સાધ્વીઓ અને સંઘપ્રણિત શંકરાચાર્યો કે પછી ભાજપી સાંસદો હિંદુ મહિલાઓને પાંચથી દસ બાળકો પેદા કરવાની હાકલ કરતાં રહ્યાં છે. અનકૂળતા પ્રતિકૂળતામાં પલટાતી જોવા મળે ત્યારે ક્ષમાપ્રાર્થના કરીને મોકળાં થાય છે. કોરસ ગાન ચાલે છે. શિવ...
હમણાં અમદાવાદ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. લગધીર ડી. દેસાઈએ પરિપત્ર બહાર પાડીને કહ્યુંઃ મહાપાલિકાની શાળાઓમાં વસંત પંચમીના દિવસે એટલે કે મહા સુદ પાંચમે (૨૪ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ) ‘વિદ્યા, કળા, જ્ઞાન અને સંગીતની દેવી’...
ભારતીય રાજકારણને સંપૂર્ણપણે પચાવીને નરેન્દ્ર દામોદરદાસ મોદીએ રીતસર પોતાના વશમાં કર્યું છે. એ વડા પ્રધાન હોવાની સાથે જ ભારતીય જનતા પક્ષના એકમેવ તારણહાર છે.