- 11 Dec 2014
વડીલો સહિત સહુ વાચક મિત્રો, વર્ષો પહેલાં સુપ્રસિદ્ધ મીલીટરી હિસ્ટોરીયન કેપ્ટન લિન્ડલહર્સ્ટનું એક પુસ્તક વાંચ્યું હતું. યુદ્ધભૂમિમાં અપનાવાતા વિવિધ વ્યૂહના ભાગરૂપે તેમાં એટેક એન્ડ ડિફેન્સ - આક્રમણ અને સંરક્ષણ અંગે સુંદર ચર્ચા હતી. જેમાં એક તબક્કે...