ગુજરાતમાં એક કહેવત જાણીતી હતીઃ ‘ઉતર્યા મહી તો થયા સહી’. મહી નદીનાં કોતરો પસાર કરો તો સહીસલામત રહો. આ કોતરોમાં માથાભારે લોકો સંતાઈને શાસકોની પરવા વિના કરવું હોય તે કરતા. આને કારણે બોરસદ તાલુકો જે મહીકાંઠાનું મથક તે બોરસદમાં અંગ્રેજ અમલમાં ફોજદારી...
ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી...
ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત થતાં તેમને પેન્શન મળતું હતું. તેમની નિવૃત્તિ પછી રાજ્યની નીતિરીતિ બદલાઈ. ઝવેરભાઈને ન ગમે...
ગુજરાતમાં એક કહેવત જાણીતી હતીઃ ‘ઉતર્યા મહી તો થયા સહી’. મહી નદીનાં કોતરો પસાર કરો તો સહીસલામત રહો. આ કોતરોમાં માથાભારે લોકો સંતાઈને શાસકોની પરવા વિના કરવું હોય તે કરતા. આને કારણે બોરસદ તાલુકો જે મહીકાંઠાનું મથક તે બોરસદમાં અંગ્રેજ અમલમાં ફોજદારી...
કરાચીની ભગવાન રાજા એન્ડ કંપની. તેને કોલકતામાં સરકારી બાંધકામમાં મજૂરો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. કમાણી થઈ. યશ મળ્યો. વાઇસરોયના હાથે કંપનીના પ્રમુખને...
‘ઘડામાંથી જન્મેલા અગત્સ્ય ઋષિ દરિયો પી ગયા’ એવી સંસ્કૃતિની પંક્તિ યાદ આવે છે હસમુખ બારોટને મળીને. માત્ર દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી શિક્ષકની તાલીમ...
વિધુર બાપ સંતાનોને સાચવવા ફરી ના પરણ્યા. સંતાનોની મા બનીને જીવ્યા. બાપ રણછોડભાઇ તે ગઢડા તાલુકાના માંડવાના વતની. ખેતી કરે. ધીરધાર કરે અને ગઢડા પાંચ માઈલ...
સોજિત્રાના મૂળ વતની અને એન્જિનિયર એવા શિવાભાઈ પટેલના ૧૯૨૪માં જન્મેલા મોટા પુત્ર તે મણિભાઈ. ગુજરાતમાં ગરનાળાં, પુલ, રસ્તા વગેરે બાંધનારા કોન્ટ્રાક્ટર. વખત...
૧૮૦૩માં બ્રિટિશ લશ્કરે ભરૂચનો કબજો લીધો તે દિવસે ભરૂચમાં ગિરધરદાસ શેઠને ત્યાં પુત્ર રણછોડદાસનો જન્મ થયો. નાની વયે માતાનું મરણ થતાં પિતાએ મા બનીને દીકરો ઉછેર્યો. ગિરધરદાસમાં ભગવાનમાં અપાર શ્રદ્ધા અને પ્રામાણિકતા. દીકરામાં બાપના ગુણ ઉતર્યાં. આ...
ગુલામ રસુલ ગુજરાત કોલેજમાં ઈન્ટર આર્ટ્સમાં ભણે. ૧૯૨૦માં ગાંધીજી કલકત્તાનું કોંગ્રેસનું અધિવેશન પતાવીને અમદાવાદ પાછા આવેલા. ગુલામ રસુલ તેમને મળ્યા. ગાંધીજીની...
૧૯૭૮માં ભારત સરકારે બનાવટી નોટોથી બચવા એક હજાર રૂપિયાની નોટો બંધ કરી. બેંકમાં એ નોટ ભરીને નાની નોટ મેળવવી પડે ત્યારે ૨૦ વર્ષના એ યુવક પાસે ૧૦૦૦ રૂપિયાની...
એક સદીથી ય વધારે સમયથી જે પરિવાર વતન છોડીને વિદેશમાં વસે અને છતાં જલકમલવત્ રહીને પરભોમમાં, પરસંસ્કૃતિથી ઘેરાયેલા રહેવા છતાં ભારતીયતા સાચવી રાખે તેવા પરિવાર...
સાથી ડોક્ટરોએ સલાહ આપી. એક ભૂલ કરી તો ભલે પણ બીજી ભૂલ કરશો તો જીવનભર પસ્તાવું પડશે. વાત છે પિડિયાટ્રિશ્યન કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરની. તેમણે ત્રણ બાળકોને...