સેવા અને સંવાદિતાનું ધામઃ શિવ મંદિર - લિસ્બન

ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી...

શાણા અને શીલવંતા દીવાનઃ ઝવેરભાઈ અમીન (ભાગ-૨)

ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત થતાં તેમને પેન્શન મળતું હતું. તેમની નિવૃત્તિ પછી રાજ્યની નીતિરીતિ બદલાઈ. ઝવેરભાઈને ન ગમે...

સાક્ષર નગરી તરીકે નામના પામનાર નડિયાદ ભારત, અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને આફ્રિકાના સંખ્યાબંધ દેશોમાં સંતરામને કારણે વધારે જાણીતું થયું. મોટા ભાગના ધર્મસંપ્રદાયો જૂથબંધીથી પર નથી. મારા - તમારા ભેદભાવથી પર નથી. સંતરામ મંદિર નડિયાદ, તેની ગુજરાતમાં...

૧૯૨૯માં ગોવિંદભાઈ અને ઈચ્છીબહેનને ત્યાં પુત્ર દુર્લભ જન્મ્યો. મહેનતકશ પરિવારમાં ઉછરતો દુર્લભ પાંચ વર્ષનો થતાં મા ઈચ્છીબહેનનું અવસાન થયું. મા વિનાના પુત્રને...

મહંમદઅલી ઝીણા જેવા રાષ્ટ્રવાદી અને હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી મુસ્લિમ આગેવાનો ૧૯૨૦ પહેલાં ખૂબ જ થોડા હતા અને મહંમદઅલી ઝીણા એમાં આગેવાન હતા. ૧૯૧૬માં કોંગ્રેસ...

ગુજરાતે મહાપુરુષો એવા આપ્યા કે જેમણે દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો. દયાનંદ સરસ્વતી જેવા ધર્મ અને સમાજસુધારક ગુજરાતની દેણ છે તો બબ્બે દેશના રાષ્ટ્રપિતા...

સન ૧૮૬૫માં ભરૂચમાં જન્મેલ ચીમનલાલ સેતલવાડ તેજસ્વી વિદ્યાર્થી. ૧૫ વર્ષની વયે તેઓ મેટ્રિક થયા. મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા અને અંગ્રેજીના જાણીતા...