ચૈત્રી નવરાત્રિઃ આદ્ય શક્તિની ઉપાસનાનું પાવક પર્વ

ચૈત્રી નવરાત્રિ પર્વે જગતજનની મા ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે, ભલે પછી તેનું સ્વરૂપ અલગ-અલગ હોય. જેમ કે, વ્રત...

જમશેદજી નવરોજઃ પારસીઓના નવા વર્ષનો પ્રારંભ

જમશેદજી નવરોજ એટલે પારસીઓના નવા વર્ષનો દિવસ અને તહેવાર. જેનો પ્રારંભ શાહ જમશેદજીએ કરાવ્યો હતો. દર વર્ષે 21 માર્ચે તેની ઉજવણી થાય છે, તે વસંત ઋતુની શરૂઆતમાં આવે છે. તે વખતે સરખા દિવસ રાતનો સમય હોય છે, એટલે કે પ્રકાશ અને અંધકાર બન્ને સરખા હોય...

હિંદુ ધર્મમાં એક માસને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક છે સુદ પક્ષ અને બીજો છે વદ પક્ષ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ...

વિવેકાનંદ બાળપણથી જ બહુ તોફાની હતી. તેમનું મસ્તક પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે જ તેઓ શાંત થતા હતા. વિવેકાનંદને સતત પ્રવાસ કરતા સાધુઓ પ્રત્યે બહુ લગાવ હતો....

આપણા ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોમાં માગશર સુદ 11 (આ વર્ષે 11 ડિસેમ્બર)નો શુભ દિવસ ‘ગીતાજયંતી’નો છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણનું વચન છે ‘માસાનામ્ માર્ગશીર્ષોડહમ્’...

સૃષ્ટિના સર્જનકર્તા શ્રી બ્રહ્મા, રક્ષણકર્તા શ્રી વિષ્ણુ અને સંહારકર્તા શ્રી મહેશ આ ત્રણેય પ્રધાન દેવોનું એક સ્વરૂપ એટલે શ્રી દત્તાત્રેય અવતાર. અત્રિ ઋષિના...

ઘરમાં ધનધાન્ય ભર્યાં રહે એ માટે હિન્દુ ધર્મ પરંપરામાં દેવી અન્નપૂર્ણાની પૂજા કરાય છે. સમગ્ર વિશ્વનું ભરણપોષણ કરનાર અને અન્નજળ દ્વારા દુનિયાને જિવાડનાર...

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવની શુક્રવારે શ્રદ્ધાભેર પૂર્ણાહુતિ થઇ હતી. નવ દિવસ ચાલેલા...

દેવદિવાળીના મંગળ પર્વે ધરતીલોક અને વૈકુંઠલોકનો અનેરો સંગમ થાય છે, દેવો અને મનુષ્યો બંને ઝગમગતા દીવડાઓની સાથે પ્રમોદ અને પ્રકાશનો આ મહોત્સવ ભારે હર્ષોલ્લાસ...

દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ - કાળીચૌદશ...

જીવનમાં અંધારા ઉલેચીને ચંદ્રની ચાંદનીથી રસાયેલા પ્રકાશના પંથે સંચરવાની પ્રેરણા ‘શરદ પૂર્ણિમા’નું પર્વ આપે છે. જ્યોતિર્મય અને અમૃત સમી શીતળ ચાંદની રેલાવતા...

દશેરા એટલે વિજયનું પર્વ. ન્યાય અને નૈતિકતાના આ તહેવારનું સાચું મૂલ્ય આપણે રાવણના અભિમાનનું દહન કરીને અને રામના સત્ય અને શાંતિ જેવાં પદચિહ્નો પર ચાલીને...



to the free, weekly Gujarat Samachar email newsletter