
શહેરીકરણ વધતું જાય છે અને તેમાં રહેનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. ગામડાઓમાંથી સ્થળાંતરિત થઈને લોકો હવે ધીમે ધીમે નાના-મોટા શહેરોમાં વસવાટ માટે જઈ રહ્યા...
ધંધુકા તાલુકાના આકરુ ગામે ગુજરાતનું પહેલું ગ્રામીણ લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ સ્થપાયું છે, જેના સ્થાપક છે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ. લોકકળાથી લઇને લોકકલાકારોના જતન-સંવર્ધન માટે પોતાનું આયખું ખપાવી દેનાર જોરાવરસિંહજીના પ્રદાનથી ભાગ્યે જ કોઇ અજાણ...
ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછેલું, ‘આ તમે મરી ગયેલાઓનો ભૂતકાળ શા માટે વાગોળો છો? વર્તમાનની વાતો કરોને?’ ત્યારે તેમણે જવાબ આપ્યો હતો: ‘એ બધાં મારા પૂરતાં તો મરી નથી ગયાં. મર્યા હોય તો યે મારાં સ્વજનો બની ગયાં છે. સ્વજનો સાંભર્યા જ કરે છે. કોઈ પણ...
શહેરીકરણ વધતું જાય છે અને તેમાં રહેનારા લોકોની સંખ્યા પણ વધતી જાય છે. ગામડાઓમાંથી સ્થળાંતરિત થઈને લોકો હવે ધીમે ધીમે નાના-મોટા શહેરોમાં વસવાટ માટે જઈ રહ્યા...
‘બહાર બહુ ફર્યા, હવે અંદર ફરો...’ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યોગગુરુ શ્રી આર.જે. જાડેજાએ આ શબ્દો તાજેતરમાં ભાવનગરમાં એક મિલન ઉત્સવમાં કહ્યા હતા. કેમ કહ્યા?...
આ સપ્તાહે અવિનાશ વ્યાસ... લોકપ્રિય ગીતકાર અને સંગીતકાર. ચલચિત્રો માટે પણ ચિક્કાર ગીતો લખ્યાં. આજે પણ ગાયક કલાકારો અને પ્રજા એમનાં ગીતો હોંશે હોંશે ગાય...
દશેરા એટલે વિજયનું પર્વ. ન્યાય અને નૈતિકતાના આ તહેવારનું સાચું મૂલ્ય આપણે રાવણના અભિમાનનું દહન કરીને અને રામના સત્ય અને શાંતિ જેવાં પદચિહ્નો પર ચાલીને...
એક એવી મશહૂર અભિનેત્રી જે અંગરક્ષકો નિયુક્ત કરનાર પહેલી સિનેતારિકા હતી, જેણે પોતાના મહેલ જેવા બંગલામાં અઢાર અલ્સેશિયન કૂતરા પાળેલા, જેના પ્રાંગણમાં બ્યૂક,...
રાજકારણમાં ‘મફત કા ચંદન ઘસ બે લાલિયા’ની ઉક્તિની માફક મફતિયા સંસ્કૃતિનું જોર વધી રહ્યું છે. તાજેતરમાં સીનિયર લેબર મિનિસ્ટર્સ અને રાજકારણીઓ દ્વારા ભેટ-બક્ષિસ, એકોમોડેશન્સ...
ચારે તરફ ઊર્જા-ઉલ્લાસ, પ્રેમ-પ્રસન્નતા, ભક્તિ-ભજનનું વાતાવરણ છે, ગીત-સંગીત-નૃત્ય ત્રણેની ત્રિવેણીને કાંઠે ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં પણ વસે છે ત્યાં વિશ્વના...
આમ તો આ બંને શબ્દ પ્રયોગો પશ્ચિમમાં પ્રયોજાય છે,પણ આપ્ણે થોડાક પાછા વળીને ઇતિહાસ તરફ જોઈએ તો સમાજ જીવનના કેટલા બધા સંકેતો મળી આવે!
ઇન્દિરાનો અર્થ દેવી લક્ષ્મી, કાંતિ, શોભા અને સૃષ્ટિની શરૂઆતમાં ફૂલની પાંખડીઓથી બનેલી દેવી એવો થાય છે. એ જ રીતે પ્રિયદર્શિનીનો અર્થ જેનું દર્શન પ્રિય છે...