એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના રિપોર્ટ અનુસાર બ્રિટનને તેની હેલ્થ સર્વિસ, જથ્થાબંધ તેમજ રિટેઈલ વેપાર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝ...

બ્રિટનના સસેકસથી પૂર્વ ચીનના ઝેજિઆંગ પ્રાંતના યીવુ શહેર સુધીની ૩૦ ડબ્બા સાથેની પ્રથમ ગુડ્ઝ ટ્રેન ડીપી વર્લ્ડ લોકોમોટિવ સોમવાર, ૧૦ એપ્રિલે રવાના થઈ હતી....

યુકેમાં લોકોને મોટી સંખ્યામાં આવતાં અટકાવવા વિઝા કાયદા કડક બનાવવા સાથે ફીમાં પણ ઘરખમ વધારો કરવામાં આવ્યો છે. એપ્રિલ ૬,૨૦૧૭થી અમલી બનેલા કડક વિઝા નિયમોના...

દર વર્ષે આશરેો ૫૦,૦૦૦ વિદેશી વિદ્યાર્થી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સ્વદેશ પરત ફરતા નથી. સત્તાવાર આંકડાથી સ્પષ્ટ થાય છે કે દેશની કોલેજો અથવા યુનિવર્સિટીઓમાં...

મેડિકલ ટુરિઝમનો વ્યાપ ગુજરાત સહિત દેશભરના ટોચના રાજ્યોમાં ૧૦૦ ટકાથી પણ વધુના દરે વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ‘એસોચેમ’ના તાજેતરના એક સર્વેમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૫માં મેડિકલ વિઝા પર ભારતમાં આવનારા ટુરિસ્ટની સંખ્યામાં ૧૪૦ ટકાનો વધારો...

હવે પ્રદૂષણનું વધતું સ્તર નિયંત્રિત કરી ઓછું પ્રદૂષણ ઓકવા સાથે લંડન વિશ્વનું પ્રથમ શહેર બન્યું છે. પ્રદૂષણ નિયંત્રણ યોજના હેઠળ સૌથી વધુ પ્રદૂષણ ઓકતી કારના...

નિયમોનો ભંગ કરનારા મકાનમાલિકો સામે સખત પગલાં તેમજ ભાડૂતોની સલામતી અને ભાડું પોસાવાની ક્ષમતા વધારવા માટેના નવા નિયમો છઠ્ઠી એપ્રિલ, ગુરુવારથી અમલમાં આવ્યા...

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતી મળ્યા પછી દેશમાં વિદેશી મૂડીરોકાણના પ્રવાહમાં જંગી વધારો થયો છે. પરિણામો બાદ ભારતનાં ઇક્વિટી...

ડોઈચ બેન્ક એજી, લંડનના ગ્રૂપ ટ્રેઝરર તરીકે દીક્ષિત જોશીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ એલેકઝાન્ડર વોન ઝૂર મુહલેનનું સ્થાન લઈ રહ્યા છે. દીક્ષિત જોશી ઓક્ટોબર...

એપ્રિલ મહિનાથી ગ્રીન ટેકનોલોજી સહિતની નવી કાર ખરીદનારા લાખો લોકોનાં માથે વધુ સેંકડો પાઉન્ડનો બોજો વ્હીકલ ટેક્સ તરીકે આવશે. મોટા ભાગના લોકો આ ટેક્સથી અજાણ...



to the free, weekly Gujarat Samachar email newsletter