એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

વિશ્વના સૌથી અમીર દેશોની યાદી ધરાવતો સિટી વેલ્થ ઇન્ડેક્સ રિપોર્ટ બીજી માર્ચે બહાર પાડવામાં આવ્યો હતો. નાઇટ ફ્રેંક વેલ્થ રિપોર્ટ ૨૦૧૭ મુજબ દુનિયાનાં સૌથી...

 સિગ્મા ફાર્માસ્યુટિકલ્સની નવમી વાર્ષિક કોન્ફરન્સ બ્રાઝિલના રીઓ ડી જાનેરીઓ ખાતે ૧૩થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી. ફાર્માસિસ્ટ્સ, સપ્લાયર્સ, મેન્યુફેક્ચરર્સ,...

ફ્રાન્સ અને જર્મનીએ ઈયુ છોડવા માટે યુકે પાસેથી ઓછામાં ઓછાં ૭૦ બિલિયન યુરો વસૂલ કરવા જણાવ્યું હોવા છતાં યુરોપિયન યુનિયનના બ્રેક્ઝિટના મુખ્ય વાટાઘાટકાર માઈકલ બાર્નિયર યુકે પાસેથી ૫૭ બિલિયન યુરો (૪૮ બિલિયન પાઉન્ડ)ની રકમ માગશે. ઈયુના સભ્ય દેશોની...

ભારતના નાણા પ્રધાન અરુણ જેટલીએ સોમવાર, ૨૭ ફેબ્રુઆરીએ બકિંગહામ પેલેસ ખાતે ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા આયોજિત યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના લોન્ચિંગના ભવ્ય...

પ્રખ્યાત બ્રિટિશ એન્જિન મેકર રોલ્સ રોયસે વર્ષ ૨૦૧૬માં રેકોર્ડબ્રેક ૪.૬ બિલિયન પાઉન્ડ એટલે કે આશરે રૂ. ૩૩૩ અબજની ખોટ કરી છે. આ કંપનીએ બ્રેક્ઝિટના કારણે...

યુકેમાં ધ એસોસિયેશન ઓફ ઈન્ડિયન બેન્ક્સ દ્વારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના સહયોગમાં ભારતીય બેન્કોના મહત્ત્વ અને યુકેના અર્થતંત્રમાં તેમના પ્રદાનની...

યુકેમાં ટાટા સ્ટીલના વર્કર્સે મતદાન થકી એક ઐતિહાસિક નિર્ણય લઈને તેમના ૧૫ બિલિયન પાઉન્ડના પેન્શન ફંડને બંધ કરવાનું સ્વીકાર્યું છે. તેમના આ પગલાથી હજારો...

બ્રિટનમાં વૃદ્ધોને નોકરી આપવાની પ્રથા શરૂ થઈ છે. સરકારી સંસ્થા બિઝનેસ ચેમ્પિયન ફોર એલ્ડર પીપલે સરકારી અને ખાનગી કંપનીઓને નિવૃત્તિ વય વધારવા અને ૫૦- ૬૯...

હાઉન્ડ ઓફ હંસલોના ઉપનામે ઓળખાતો બ્રિટિશ ટ્રેડર નાવિન્દર સરાઓ પણ ઠગબાજીનો શિકાર બન્યો હોવાનો દાવો તેના વકીલોએ કર્યો છે. સરાઓ સામે માર્કેટ મેનિપ્યુલેશનના...

ટાટા સ્ટીલે તેનો યુકે સ્પેશિયાલિટી સ્ટીલ બિઝનેસ ૧૦૦ મિલિયન પાઉન્ડમાં ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તાના લિબર્ટી ગ્રૂપને વેચવાની સમજૂતી કરી છે, જેના પરિણામે આશરે...



to the free, weekly Gujarat Samachar email newsletter